________________
૧૧૨ અહંકાર ગાળી, યશકીર્તિની વાંછા રહિત, એક પિતાના આત્માને કર્મથકી મૂકાવવા નિમિત્ત કરે, તે માટે લાભ ઉપાર્જન કરે
ઉકત ચ તિસ્થયરત્તસમ્મત્ત, ખાઈ સમી તથા વંદણુએણુ વિહિણા, બદ્ધ ચ દસારસીહેણું ના
અથશ્રી કૃષ્ણ વાસુદેવે વિધિપૂર્વક એક સાથે અંતરંગ રાગ સહિત વંદના કરતાં તીર્થકર નેત્ર ઉપાર્યું અને ક્ષાયિક સમ્યક્ત્વ પામ્યા, તથા સાતમી નરકને ચેગ્ય અશાતાના દળીયા એકઠા મેળવ્યા હતા, તેમાંથી ચાર નરકની અશાતાના દળીયા દૂર કર્યા માટે ભાવવંદન આવશ્યકમાં આગળ કહ્યા તે રીતે આઠ તત્વ જાણવા.
૧૪૨ શિષ્યએ નવતત્વમાંથી ભાવપ્રતિકમણમાં કેટલા તત્વ પામી છે?
ગુરૂ –શબ્દનયને મતે પાપથકી નિવર્તવું તેને પ્રતિકમણ કહીએ. - તિહાં દિવસનું પાપ લાગ્યું હોય તે સાંજના પ્રતિકમણથી નિવ, અને રાત્રિનું પાપ લાગ્યું હોય, તે પ્રભાતના પ્રતિક્રમણથી નિવતે તથા પંદર દિવસનું પાપ લાગ્યું હોય, તે પાક્ષિક પ્રતિક્રમણથી નિવ, અને ચાર માસનું પાપ લાગ્યું હોય, તે ચૌમાસી પ્રતિક્રમણથી નિવતે, તથા બાર માસનું પાપ લાગ્યું હોય, તે સંવછરીના પ્રતિકમણથી નિવતે.