________________
૧૧
સમભિરૂઢ નયને મતે કેવલી ભગવાનને સામાયિક જાણવું, તેમાં નવ તત્ત્વ પામીયે.
તથા એવ ભૂતનયને મતે સિદ્ધ ભગવાનને સામાચિક જાણવુ તેમાં ત્રણ તત્ત્વ પામીચે.
એ રીતે ભાવ સામાયિકના સ્વરૂપના પરમા જાણવા.
૧૪૦ શિષ્યઃ—એ નવ તત્ત્વમાંથી ભાવ ચતુવિ શતિસ્તવમાં કેટલા તત્ત્વ પામીયે?
ગુરૂ:—એવ‘ભુતનયને મતે હમણાં ઋષભાદિ ચાવીશ તીથકર ભાવનિક્ષેપે સિદ્ધક્ષેત્રમાં વિરાજમાન વર્તે છે, તેને ભાવ ચતુવિ શતિસ્તવ કહીયે. એટલે હમણાં એમની સેવા, ભક્તિ, સ્તુતિ, પૂજાદિ કરીયે છીએ. તે નૈગમનયને મતે વત માને પેાતાના ભાવથી ગયા કાળના ભાવની, ગવેષણા જાણવી, એ સિદ્ધમાં વર્તે છે, માટે તેમાં આગળ કહ્યા તે રીતે ત્રણ તત્ત્વ પામીયે.
૧૪૧ શિષ્યઃ– એ નવતત્ત્વમાંથી ભાવવંદ્યન આવશ્યકમાં કેટલા તત્ત્વ પામીયે ?
ગુરૂ:- શ્રીવીતરાગની આજ્ઞા પાળનાર, શુદ્ધમા ના પ્રરૂપક, આત્મતત્ત્વના રસીયા, મૈાક્ષાભિલાષીપણે પેાતાના આત્માનુ સાધન કરે છે, એવા ગુરૂ આદિક આચાય ભગવાને કૃતિકર્માદિક એટલે દ્વાદશાવતા વંદન, વિધિપૂર્વક કરવુ, પરંતુ આ ભવ તથા પરભવની વાંછારહિત; માન
.