________________
૧૦૮
પરમપકારી તેને ઉપકાર સંભારીને વિધિપૂર્વક હર્ષ સહિત તેને વંદના કરવી, તે ત્રીજું વંદન આવશ્યક જાણવું,
એ વંદન શા માટે કરવું? તે કહે છે–આગળ પાપ આલેચીને પાપ થકી નિવર્તવું છે માટે વિનીતપણે નરમાશ ગુણ વિના કઈ જીવ પાપ થકી નિવતી શકે નહિ, તે માટે વંદના કરવી.
પછી ગુર્વાદિક પાસેથી પ્રતિક્રમણ નામક આવશ્યક કરવા આદેશ માગવે, એટલે પાપથી નિવર્તવું, તેનું નામ પ્રતિક્રમણ છે. તે પાપ થકી નિવર્તવાને અર્થે સાધુ તે આદેશ માગી પગામ સિજજાએ. (શ્રમણુસૂત્ર) કહી પાપ આવે, અને શ્રાવક વ્રતરૂપ અતિચારને વદિત સૂત્ર બેલી આવે.
એ રીતે પાપ આલેચી પાપ થકી રહિત શુદ્ધ, નિર્મળ ભાજનની પરે થયે થકે વળી કાંઈ થોડુંએક પણ પાપ રહ્યું હોય તે માટે “આયરિઅ ઉવઝાએ” પ્રમુખ ત્રણ ગાથા કહી સર્વ જીવને ખમાવે. એ ચોથું પ્રતિક્રમણ આવશ્યક.
એ રીતે પાપ થકી રહિત જે વારે આત્મરૂપ ભાજન ખાલી થાય, તે વારે તેને જ્ઞાન, દર્શન અને આરિત્રરૂપ ગુણે કરી પૂરવું (ભરવું) જોઈએ, તેને માટે પાંચમું આવશ્યક કરવું. તે આવી રીતે –
પ્રથમ ચારિત્રનું આરાધન કરવા સારું “કરેમિ ભંતે” કહી પછી બે લેગસને (કુળિઃ મઢા) કાઉસગ્ય