________________
વિના જે જીવ, વ્રત પશ્ચકખાણ કરે છે, તે નિયમથી અન્નતી જાણવા. એટલે એ સર્વે પૂર્વભવના અંતસય કર્મને ઉદય જાણવે. માટે એ કષ્ટરૂપ પુણ્ય ફલહેતુ જાણવું, પણ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે નિજ રાનું હેતુ નહિ, માટે એમાં પણ આગળ કહયા તે રીતે પાંચ તત્વ જાણવા. ' હવે દ્રવ્ય થકી એ છ આવશ્યક રૂપ કરણી કરવી, તેનું ફલ વિશેષ રીતે નયની યુક્તિયે કરી છેડામાં સમજાવે છે. - તિહાં વ્યવહારનયને મતે ઉપરથી પડાવશ્યકરૂપ કરણ વિધિ સહિત ભલી રીતે કરે છે, અને આજુસૂત્રનયને મતે અંતરંગ પરિણામ લેક દેખાડવારૂપ યશઃ કીતિની વાંછીયે અથવા કેઈનું મન રીઝવવા રૂ૫ ભલું મનાવવાની વાંછાયે કરે, તે જીવની મહેનત વીરા શાલવીની પરે નિર્જરાર્થે જાણવી, એટલે ઋજુસૂત્ર નયને મતે જેના અંતરંગ પરિણામ વીરા શાલવીની પરે કેઈનું મન મનાવવાદિક ફળની વછારૂપ છે, તે જ ફલ પ્રત્યે તે તે વખતે પામે, પરંતુ એ પરિણામ પરભવે પુણ્યરુપ ફલ હેતુ પણ નહિ જાણ.
વળી કઈ જીવ વ્યવહારનયને મતે ઉપરથકી પડાવશ્યક રુ૫ કરણી વિધિ સહિત ભલી કરે છે, અને ઋજુસૂત્રનયને મતે લેકેને ઠગવારૂપ, ધન હરવારૂપ અથવા ઘાત, દગો કરવા ૫ ઉદાઈ રાજાને મારનારની પરે અંતરંગ પરિણામ વતે છે, અથવા સ્ત્રી આદિકને પિતાની ચતુરાઈ રેખાડી વિષય સુખા પરિણામ વર્તે છે. એટલે વયવહાર