________________
૭૭
૮૮ શિષ્ય –એ નવ તત્વમાંથી પુણ્ય કેટલા તત્વનું ઘર દીઠું નથી ?
ગુરૂ-નવ તત્તવમાંથી પુણ્ય એક મોક્ષનગરનું ઘર દીઠું નથી,
કેમકે મોક્ષનગરે જતાં જીવને પુણ્યના દળીયા સાથે જતા નથી, જે વારે પુણ્યના દળીયા સર્વ ખપાવી રહે, તે વારે જ જીવ, મેક્ષનગરે પહોંચે છે, માટે.
૮૯ શિષ્યએ નવ તત્વમાંથી પાપને મિત્રરૂપ કેટલા તત્તવ પામીયે ?
ગુરૂ --નવ તત્ત્વમાંથી પાપને મિત્રરૂપ ચાર તરત જાણવા,
કારણકે પાપને દળીયા અજીવ છે, તે આશ્રવરૂપ જાણવા, અને એ દળીયા મળી બંધાય છે એટલે બંધ કહીયે, માટે પાપ, અજીવ, આશ્રવ અને બંધ, એ ચાર તત્વ થયા, એટલે કે ઈજીવ પાપ બાંધે, તે વારે એ ચાર તવ ભેળા આવે.
૯૦ શિષ્ય ––એ નવ તત્વમાંથી પાપને શત્રુરૂપ કેટલા તત્ત્વ પામીયે?
ગુરૂ-નવ તત્તવમાંથી પાપને શગુરૂપ એક નિર્જરા તવ જાણવું,
કારણકે જે વારે સકામનિર્જરા ગુણ જીવને આવે તે વારે પાપના હળીયા જે સત્તાએ અનંતા લાગ્યા છે, તેને બાળીને ક્ષય કરે, માટે પાપનું શણુ નિર્ભર છે.