________________
-વારે પુણયના દળીયા જે સત્તાએ બાંધ્યા છે, તે ખપાવીને જીવ મોક્ષનગરે પહોંચે, માટે.
૮૫ શિષ્ય --એ નવ તત્વમાંથી પુણ્યના પ્રતિપક્ષીરૂપ કેટલા તત્વ પામીયે?
ગુરૂ–પુણ્યનું પ્રતિપક્ષી એક પાપતવ જાણવું,
કારણકે જે સમયે શુભ પરિણામે જીવ પુણ્યના દળીયાનું ગ્રહણ કરે છે, તે સમયે પાપના દળીયાનું ગ્રહણ નથી, કારણકે એક સમયે બે કિયા ન હોય એ પરમાર્થ છે.
૮૬ શિષ્યએ નવ તત્વમાંથી પુણ્યને રોકવારૂપ કેટલા તત્ત્વ પામીયે?
ગુર–નવ તરવમાંથી પુણ્યના દીયા રેરકવારૂ૫ સંવરતત્વ જાણવું,
કારણકે શબ્દનયને મતે જે સમયે જીવ સ્વરૂપ ચિંતનરૂપ સંવરમાં આવે, તે સમયે નવા કમરૂપ દળીયાનું પ્રહણ નથી, માટે પુણ્યને સંવર રેકે છે.
૮૭ શિષ્યએ નવ તત્વમાંથી પુષે કેટલા તને રોકી શકે છે?
ગુરૂએ નવ તત્વમાંથી મેશનગરે જતા એક જીવતવને પુણ્ય રોકી શકે છે,
કેમકે પુણાના દળીયા સત્તાએ નિકાચિત બાંધ્યા હોય, તે સંપૂર્ણ ભેગવ્યા વિના કેવલી ભગવાન પણ મોક્ષનાગરે જઈ શકે નહિ, માટે.