________________
૭૦
એક તે પુણ્ય તત્ત્વ છે તે વ્યવહારનયને મતે આદરવા ચેાગ્ય છે,
કેમકે એ પુણ્ય છે તે જીવને માક્ષ નગરે જાતાં વેાલાવા રૂપ છે,
કારણ કે ભવરૂપ અટવીમાં ચેારાશીલાખ જીવયેાનિરૂપ ઝાડીને વિષે જન્મ, જરા, મરણ, ભય, શાક, પીડા, આધિ, વ્યાધિ, માયા, મેાહ, મૂર્છા, મિથ્યાત્વ, અત્રત, કષાય આદિ અનેક માહરાજાના મૂકેલા સુભટ તે જીવને મેાક્ષનગરે જાતાં વિન્ન કરે છે,
માટે તિહાં પુણ્ય રૂપ વાલાવે જીવને ઠાવકા ( હાંશિયાર ) સહાયકારી હાય । જીવ નિવિજ્ઞપણે માક્ષનગર પહોંચે,
તેથી પુણ્યતત્ત્વ વ્યવહારનયને મતે જીવને આદરવા ચેાગ્ય છે, એટલે સમકિતી જીવ છે તે પુણ્ય તત્ત્વને વાલાવા રૂપ કરી જાણે છે,
પણ અ ંતરંગ નિશ્ચયે પુણ્યને આત્માના ગુણુરૂપ નથી જાણતા.
જેમ કેાઈ નગરે જવું હાય અને માગ માં ભય ઘણુંા હાય, તેવારે વાટમાં વેાલાવા લેવા જોઈ એ. કેમકે વાલાવા લીધા વિના નિવિદ્મપણે પઢાંચાય નહિ પણ જેવારે વાંછિતપુર નગરે પહેાંચે તેવારે વેાલાવાને શીખ આપે,
આ દૃષ્ટાંતે અહિયા જીવને મેાક્ષનગરે જવું છે અને માગમાં માહરાજાના સુલટાના ભય ઘણા છે, જેથી પુણ્યરૂપ