________________
સહજાન'દી, પૂર્ણાનદી,
અજર, અમર, અવિનાશી,
અચલિત,
અસ્ખલિત,
અયેાગી, આવેદી, અમાહી, અલેશી,
અણુાહારી,
અશરીરી,
અરક્ષક,
અવ્યાપક,
એક, અસંખ્ય,
અનંતગુણુ કરી વિરાજમાન, પરમાનદ સુખના વિલાસી,
એવા ભાવસિદ્ધ પ્રભુ તેહમાં ત્રણ તત્ત્વ પામીયે.
એક તા સિદ્ધના જીવ તે જીવતત્ત્વ, અને યથાખ્યાત ચારિત્રરૂપ ગુણે કરી પેાતાના સ્વરૂપમાં રમણ કરે છે તે બીજી સંવરતન્ત્ર કહીયે, અને ભાવમાક્ષ પદવી પામ્યા છે, તે ત્રીજી મેાક્ષતત્ત્વ જાણવું.
૬૭ શિષ્ય:-એ નવ તત્ત્વમાંથી દ્રવ્ય ચારિત્રમાં કેટલા તત્ત્વ પામીયે ?
''