________________
કેટલા તત્ત્વ પામીયે ?
૫૬
ગુરૂ —એ દ્રવ્યલિગ આચાય પહેલે ગુણુઠાણે
જાણીએ.
કારણ કે, (૧) જેણે ગુણ વિના આચાર્યની પદવીનું લિંગ ધારણ કર્યું. છે. (ર) આચાય નામ ધરાવી અતિ આડંખ રે કરીને શોભતા, (૩) મંત્ર, યંત્ર, ચૂર્ણ', ઔષધિયે કરી ભેાળા લેકેનાં મન રીઝવતા, (૪) પત્રીબ`ધ ખાટા રૂપિયા સરખા, (૫) લેક પાસે આપણા મહિમા કરાવતા પૂજાય છે.
પણ યથાર્થ પણે જીવ–અજીવનું શાસ્ત્રીય મર્યાદાનુસાર જાણપણું કર્યું નથી અને અંતરંગ નિશ્ચયનચે જ્ઞાનીયેાની આજ્ઞાનુસાર આત્મસત્તા જેમણે એળખી નથી તેઢુને દ્રવ્યલિગ આચાય કહીયે.
તેમાં આગળ મિથ્યાત્ય ગુણુઠાણે કહ્યા તે રીતે છ તત્ત્વ પામીયે.
૬૧ શિષ્યઃ—એ નવ તત્વમાંથી દ્રવ્ય આચાર્યમાં કેટલા તત્વ પામીયે ?
ગુરુઃ—સાધુપણામાંથી આચાય પણું નિપજે છે તે કારણ માટે આચાર્યનું દ્રવ્ય તે સાધુ કહીયે અને સાધુ તે છઠ્ઠે-સાતમે ગુણુઠાણે વતતા હોય તેમાં આગળ સમિકતી જીવમાં કહ્યા, તે રીતે આઠ તત્વ પામીચે.
૬૨ શિષ્યઃ—એ નવ તત્વમાંથી ભાવ આચાય માં કેટલા તત્વ પામીયે ?