________________
જે કારણે (૧) છત્રીશ ગુણે એ વિરાજમાન (ર) સર્વ ક્રિયામાં જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે તત્પ, (૩) જિનમતપરમતના જાણ, (૪) સર્વ સમય સાવધાન, (૫) નિશ્ચયવ્યવહારરૂપ તત્ત્વાતત્ત્વના જાણ, (૨) ગચ્છનાયક, (૭) ગચ્છના ધારી, (૮) પંચ પ્રસ્થાને સેવિત, (૯) સર્વ સિદ્ધાંતના જાણ, (૧૦) શ્રત જ્ઞાનના પારગામી, (૧૧) શ્રુત ઉપાણી, (૧૨) ચરણાનંદી, (૧૩) પરમતના જીતનાર, (૧૪) સારણ –વારણાર્દિકે કરી શિક્ષાના દાતાર, (૧૫) કચ્છની મર્યાદાના રાખનાર, (૧૨) આઠ પ્રમાદના તજનાર, (૧૭) સાત વિકથાના નિવારનાર, (૧૮) સ્વસત્તા રમણી, (૧૯) પરસત્તાથી વિરત પરિણામ (૨૦) યુગપ્રધાન સરખા, (૨૧) ભવ્યપ્રાણીને હિતેશ કરતા,(૨૨) અનેક જીવને તારતા, (૨૩) પરવાદીના મજ ગાળવા ગંધહસ્તી સરખા, (ર૪) ભવ્યપ્રાણુના હયરૂપ • ભવનમાંથી મિથ્યાત્વરૂપ અંધકાર ટાળવાને વિષે દીપક સરખા 'હલોતનાકાર,(૨૫)આત્મસત્તાના રસીયા,(૨૬) અનુભવરૂપ અમૃત કુંડમાં ઝીલતા, (૨૭) સાધ્ય એક, સાધના અનેક એવા ઉપયોગ સહિત સાધન કરતા, (૮) અને ભવ્ય પ્રાણને પણ એ રીતે ઉપદેશ દેતા, (૨૯) તીર્થે સાત રાત્રિ, નગર પંચ રાત્રિ, ગામે એક રાત્રિ એ રીતે ઉગ્રવિવારે વિચરતા, (૩૦) અવદયા પદયાને વિષે તપર, (૩૧) છઠું અને યાતને જાણે જેના પરિણામની તુલ્યતા વતે છે
આવા અનેક સંપન ભાવલિંગ આચામમાં આગળ જાા તે રીતે આઠ તત્વ પામીયે.
૧૦ શિષ્યનવતવમાંથી કાલિંગ આચાર્ય