________________
-
૫
કિતા દેવ આશ્રયી આઠ તત્વ પામીએ. એલ પરમાર્થ આગળ કહો તે રીતે જાણવા.
૪૮ શિખ્યા–નવતત્વમાંથી પાંચ અનુત્તર દેવ આશ્રયી કેટલાં તત્ત્વ પામીયે ?
ગુરૂ–પાંચ અનુત્તર વિમાનમાં તે સર્વ સમતિ દષ્ટિ દેવ જાણવા માટે તેમાં આગળ કહ્યા તે રીતે આઠતત્વ પામીએ.
૪૯ શિષ્ય–નવતત્વમાંથી ઈષપ્રાગુભાર નામે પુવીના છે આશ્રયી કેટલાં તત્ત્વ પામીયે?
ગુરૂ–ઈષપ્રાગભાર નામે પૃથિવી તે સિદ્ધશિલા જાણવી. તિહાં નિગદીયા મિથ્યાત્વી જીવ છે, તે આશ્રયી આગળ કહા તે રીતે છ તત્વ પામી અને તિહાં સિક પરમાત્મા રહ્યા છે તે આશ્રયી ત્રણ તત્વ પામી.
૫૦ શિષ્યએ નવ તત્તવમાંથી દ્રવ્યસમકિતી જીવમાં કેટલાં તવ પામીયે?
ગુર–દ્રવ્યસમકિતીજીવ પહેલે ગુણઠાણે કહીયે. માટે એમાં મિથ્યાત્વી જીવની પેઠે છ તાવ પામીએ. કારણકે દેવદર્શન, પૂજા, ઉત્સવ, ભક્તિ, સંઘયાત્રા, સાધમવાત્સલ્ય આદિ અનેક કરણી સમકિતીની કરે છે, તથા દેવ તે અરિહંત, ગુરૂ તે સુસાધુ અને ધર્મ કેવલીને ભાખો આદરે છે, કુદેવ, કુગુરૂ અને કુધર્મને પરિહાર્યા છે, (પણ જ્ઞાનીઓની મર્યાદા પ્રમાણે ચાલતા નથી, સ્વર્ઝન પણે ક્રિયા કરે છે.) તેથી તાદશ આત્મા જીવ-અજીવની ઓળખા, સવસત્તા-પરસત્તાની પ્રતીતિ અને નવ તત્વ અને