________________
૩૫ શિષ્ય-નવ તત્વમાંથી દ્રવ્યમેક્ષપદમાં કેટલા તત્વ પામીયે?
ગુરૂ -દ્રવ્યમોક્ષપદ તે અજ્ઞાન, રાગ, દ્વેષ અને મોહનીય કર્મનો બારમે ગુણઠાણે ક્ષય કર્યો અને તેરમે ગુણઠાણે કેવલજ્ઞાન પામ્યા એવા કેવલી ભગવાનું તેને દ્રવ્યમેક્ષપદ કહીયે, તેમાં તે એ ન તત્વ પામીયે. તે આવી રીતે –
એક તે કેવલી ભગવાનનો જીવ તે પોતે જીવતર. છે અને તેને સત્તાયે પુણ્ય-પાપના દળીયાં અજવસ્વરૂપ અનંતા રહ્યા છે, તે આશ્રવરૂપ જાણવા. જીવ, અજીવ, પુણ્ય, પાપ, અને આશ્રવ, એ પાંચ તત્વ થયા, અને દળીયે કેવલીને બાંધી રાખ્યા છે, તેથી કરીને મેક્ષમાં જતાં રોકાણ છે, માટે છ બંધતત્વ થયું અને સ્વ-સત્તા-પર -સત્તાની વહેંચણ કરી શુકલધ્યાનના ત્રીજા પાયા વચ્ચે રહ્યા થકા સ્વરૂપમાં વતે છે, તે સાતમું સંવર તત્વ થયું અને સંવરમાં રહેતાં સમયે સમયે અનંતા કમ નિજ રાવે છે, તે આઠમું નિર્જરાતત્વ કહીયે, તથા અજ્ઞાન, રાગ, દ્વેષ અને મેહનીય કર્મ બારમે ગુણઠાણે ખપાવીને દ્રવ્યમેક્ષપદ પામ્યા છે, તે નવમું મેક્ષિતત્વ કહીયે. એ રીતે દ્રવ્યમેક્ષપદમાં નવ તત્વ પામીયે.
૩૬ શિષ્ય –નવતત્વમાંથી ભાવમોક્ષપદમાં કેટલા તત્વ પામીયે ?
ગુરૂ -ભાવમોક્ષપદમાં ત્રણ તત્વ પામીયે. કેમકે