________________
તથા સમર્િહનયને મતે કેવલી ભગવાન પણ સાયિક સમક્તિવંત છે, તેમાં આગળ ભાવછવમાં કહ્યા તેજ રીતે નવ તત્વ પામીએ.
તથા એવભૂતનયને મતે સિદ્ધ ભગવાન્ પણ સાયિક સમકિતી છે, તેમાં આગળ કહ્યા તે રીતે અહિઆ પણ ત્રણ તત્ત્વ જાણી લેવા.
એ રીતે નવ તત્વમાંથી સમકિતી છવમાં આઠ, નવ અને ત્રણ તત્વનું સ્વરૂપ જાણવું.
૨૫ શિષ્ય-નવ તત્વ માંહેલા અભવ્ય જીવનમાં કેટલા તત્ત્વ પામીયે?
ગુરૂદ–અભવ્યજીવમાં આગળ દ્રવ્યજીવમાં કહ્યા તે રીતે છ તત્ત્વ પામીયે.
૨૬ શિષ્યા–એ નવ તત્વ માંહેલા ભવ્ય જીવમાં કેટલા તત્વ પામીએ? '
ગુરૂ-ભવ્ય જીવમાં છ તત્વ, આઠ તત્વ, નવ તત્વ અને ત્રણ તત્વ પણ પામીએ, તે આવી રીતે કે –
જે ભવ્યજીવ મિથ્યાત્વી હોય, તેમાં આગળ દ્રવ્યજીવમાં કહ્યાં તે રીતે છ તત્ત્વ પામીએ અને જે ભયજીવ સમકિતી હોય તેમાં આગળ કહ્યા પ્રમાણે આઠ તત્વ પામીએ.
તથા કેવલીભવ્યજીવમાં આગળ કહ્યા પ્રમાણે નવ