SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ જીવ-તત્ત્વ ૨૦૧ ઔદારિક મિશ્રયોગમાં વર્તતા હોય ત્યારે ૨૬નો ઉદય થાય તે તીર્થંકરનામ સહિત ૨૭, તીર્થંકર કેવળી ઔદારિક મિશ્ર યોગે વર્તતાં એ ભંગ થાય તથા ૨૬મા પરાઘાત ૧, ઉચ્છવાસ ૧, પ્રશસ્ત અથવા અપ્રશસ્ત વિહાયોગતિ ૧, સુસ્વર અથવા દુ:સ્વર ૧, એ ચાર ઉમેરતાં ૩૦ થાય છે. અતીર્થંકર કેવલી સયોગી પહેલાં અને આઠમા સમયમાં ઔદારિક કાયયોગે વર્તતાં ઉદય જાણવો ૩૦માં તીર્થંકરનામ ઉમેરતાં ૩૧, એસયોગી કેવલી તીર્થકર ઔદારિક યોગે વર્તતાં થાય, સયોગી કેવળી વચનયોગ રુંધે ત્યારે ૩૦નો ઉદય, ઉચ્છવાસ રુંધે ત્યારે ૨૯નો ઉદય, હવે સામાન્ય કેવળીને પાછો ૩૦નો ઉદય કહ્યો છે. તેમાંથી વચનયોગ રુંધે તો ર૯, ઉચ્છવાસ રુંધે તો ૨૮, હવે ૯નો ઉદય કહે છે–મનુષ્યગતિ ૧, પંચેન્દ્રિય ૧, ત્રસ ૧, બાદર ૧, પર્યાપ્ત ૧, સુભગ ૧, આદેય ૧, યશ ૧, તીર્થકર ૧ એમ ૯, ચૌદમાના છેલ્લા સમયે તીર્થકરને એ ઉદયસ્થાન, સામાન્ય કેવળીને તીર્થંકરનામ રહિત ૮નો ઉદય. હવે દેવતાના ઉદયસ્થાન ૬-તે આ પ્રમાણે ૨૧રપો૨૭ ૨૮૨૯૩૦. દેવગતિ ૧, દેવ આનુપૂર્વી ૧, પંચેન્દ્રિય ૧, ત્રસ ૧, બાદર ૧, પર્યાપ્ત ૧, સુભગ અથવા દુર્ભગ ૧, આદેય અથવા અનાદેય ૧, યશ અથવા અયશ ૧, એ નવ અને બારકુવોદયી એમ ર૧, એ વિગ્રહગતિમાં ૧નો ઉદય. હવે અપર્યાપ્તપણે શરીર કરતાં વૈક્રિયદ્ધિકર, ઉપઘાત ૧, પ્રત્યેક ૧, સમચતુરગ્નસંસ્થાન ૧ એ પ ઉમેરતા અને આનુપૂર્વી કાઢતાં ૨પનો ઉદય, શરીરપર્યાપ્તિ પૂરી થયે પરાઘાત ૧, પ્રશસ્ત ગતિ ૧, એ ૨ નાખતાં ૨૭. આ ર૭માં ઉચ્છવાસ નાખતાં ૨૮, જો ઉચ્છવાસનો ઉદયન હોયતો ઉદ્યોત નાખતાં ૨૮, ભાષાપર્યાપ્તિ પૂરી થયે સ્વર નાખતાં ૨૯ જો સ્વરનો ઉદય ન થયો હોય તો ઉદ્યોત નાખતાં ૨૯, દેવતાનેદુઃસ્વરનો ઉદયનથી. ઉત્તરવૈક્રિય કરતાં દેવતાને ઉદ્યોત મળે. ૨૮માં સ્વર સહિત ૨૯, ઉદ્યોત નાખતાં ૩૦, હવે નારકીના ઉદયસ્થાન ૫-તે આ પ્રમાણે૨૧રપોર૭ ૨૮ ૨૯, નરક-ગતિ ૧, નરક આનુપૂર્વી૧, પંચેન્દ્રિય ૧, ત્રસ ૧, બાદર૧, પર્યાપ્ત ૧,દુર્ભગ ૧, અનાદેય ૧, અયશ૧એમ-અનેબામ્બુવોદયીએમ ર૧, અપર્યાપ્તપણે શરીરપર્યા(મિ) કરતા વૈક્રિય શરીર ૧, વૈક્રિય અંગોપાંગ ૧, હુંડ સંસ્થાન ૧, ઉપઘાત ૧, પ્રત્યેક ૧, એમ પઉમરેતા નરક-આનુપૂર્વી ૧ કાઢતાં ૨૫.પરાઘાત ૧, અપ્રશસ્ત ગતિ ૧નાખતાં ૨૭ઉચ્છવાસ ૧ નાખતાં ૨૮, ભાષાપર્યામિ પૂરી થયદુઃસ્વરનાખતાં ૨૯. ગુણસ્થાન પર એકેન્દ્રિય આદિમાં આપ્યા મુજબ વિચારી લેવું. આ ઉદય અધિકારગહન છે. તેથી ભૂલચૂકસપ્તતિસૂત્રથી શુદ્ધ કરી લેવું. મારી સમજમાં જેટલું આવ્યું છે, તે તેટલું જલખ્યું છે. શુદ્ધ અશુદ્ધ શોધી લેવું. ૫૪ નામકર્મના ૯૨ાદ૯૯૨ ૯૨૯૩૭ ૯૩ ૯૩ ૯૩ ૯૩ ૯૨ ૯૩|૩| ૮૦ ૮૦ સત્તાસ્થાન [૮૮૮૬/૮૮ |૮૮૯૨૫૯૨ ૯૨, ૯૨/૯૨/૮૯ ૮૮૯૨ ૯ર૭૯ ૭૯ ૮૦૭૮ ૮૯[૮૯ ૮૯| ૮૯ ૮૯ ૧૨ «««««|| ૭૫૮૮૫ ૭૪ [૯૮ નામકર્મના સત્તાસ્થાન ૧૨ને આ ૯૩૯ર૮૯૮૮૮૬.૮૦૭૭૮૭૬.૭૫૯૮.
SR No.022331
Book TitleNavtattva Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri, Sanyamkirtivijay
PublisherSamyagyan Pracharak Samiti
Publication Year2013
Total Pages546
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy