________________
ઋષિમણ્ડલ સ્તોત્રમ
आद्यं पदं शिखां रक्षेत्, परं रक्षेत्तु मस्तकम् । तृतीयं रक्षेन्नेत्रे द्वे, तुर्य रक्षेच्च नासिकाम् ॥ ७॥ पञ्चमं तु मुखं रक्षेत् , षष्ठं रक्षेच्च घण्टिकाम् । सप्तमं रक्षेन्नाभ्यन्तम् , पादान्तं रक्षेत्वष्टमम् ॥ ८॥ “» હૈ હી હૈ હૈ હૈ હી હું
શ-ષિ-બા-૩-સ-જ્ઞાનવર્શન-વામ્યિો હી નમ:
જુદા જુદા બીજાક્ષરથી (ા હૈ વિગેરેથી) યુક્ત (નીચે કહીશું તે શિખા વિગેરે) આઠ સ્થાનમાં સ્થાપન કરેલું અહસિદ્ધ આદિ આઠ પદનું એ શુભ અષ્ટક કલ્યાણ કરનારું તથા બાહા-અભ્યતર લક્ષમીને કરનારૂં થાઓ ! અર્થાત્ કલ્યાણ અને લક્ષમીને કરે. (૬) હવે આઠ સ્થાનમાં આઠ પદોની સ્થાપના સાથે
પ્રણિધાન કરે છે. પહેલું (અરિહંત) પદ મસ્તકની શિખાનું રક્ષણ કરે, બીજું (સિધ્ધ) પદ મસ્તકનું રક્ષણ કરે, ત્રીજું (સૂરિપદ) બે નેત્રોની રક્ષા કરે અને ચોથું (ઉપાધ્યાય) પદ નાસિકાની રક્ષા કરે. (૭)
પાંચમું (સાધુપદ) મુખની રક્ષા કરે, છઠું (જ્ઞાનપદ) ગળાની રક્ષા કરે, સાતમું (દર્શન પદ) નાભિ સુધી રક્ષા કરે અને આઠમું (ચારિત્ર પદ) નીચે પગ સુધી રક્ષણ કરે. (૮).