________________
સ્વાધ્યા૦ ગ્રન્થસોહ
अर्हमित्यक्षरं ब्रह्म, वाचकं परमेष्ठिनः . सिद्धचक्रस्यादिबीजं, सर्वतः प्रणिदध्महे ॥३॥ ॐ नमोऽर्हद्भय ईशेभ्य, ॐ सिद्धेभ्यो नमो नमः ॐ नमः सर्वस रिभ्य, उपाध्यायेभ्य ॐ नमः ॥४॥ ॐ नमः सर्वसाधुभ्य, ॐ ज्ञानेभ्यो नमो नमः ॐ नमस्तत्त्वदृष्टिभ्य-धारित्रेभ्यस्तु ॐ नमः ॥५॥ श्रेयसेऽस्तु श्रियेऽस्त्वेत-दहंदाद्यष्टकं शुभम् । स्थानेष्वष्टसु विन्यस्तं, पृथग बीजसमन्वितम् ॥६॥
“અ” એવું એ પદ અક્ષર (અવિનાશી) છે, બ્રહ્મ (સિદ્ધ)સ્વરૂપ છે, અરિહંતાદિ પંચ પરમેષ્ઠિનું વાચક છે, અને શ્રી સિદ્ધચક મંડળના મધ્યમાં રહેલું તે સિદ્ધચક્રનું પ્રથમ બીજ છે (સિદ્ધચક્રનાં બીજાં સર્વ પદે એમાં વ્યાપેલાં છે), તેનું અમે સર્વ પ્રકારે પ્રણિધાન (પ્રાર્થનાધ્યાન) કરીએ છીએ. (૩)
હવે એજ પ્રણિધાન કરતાં કહે છે કે –
૧ ઈશ્વર એવા અરિહંતને હું પ્રણવ પૂર્વક નમસ્કાર ( 1) કરું છું, એ રીતે ર-સિદ્ધાને “નમો નમ: ૩–સર્વ આચાર્યોને “છે નમ:', ૪–શ્રી ઉપાધ્યાયને
રમ”, ૫ સર્વ સાધુઓને “ નામ:, ૬-શ્રી જ્ઞાનગુણને કામ, ૭શ્રી તત્વદષ્ટિ (સમ્યગૂ દર્શન) ગુણને “નમ:, અને ૮-શ્રી ચારિત્ર ધર્મને પણ ‘૩ નમઃ નમસ્કાર કરું છું. (૪-૫)