________________
૪૩૪
સ્વાધ્યા૦ ગ્રન્થસહ सप्तमं स्वप्रमत्तं चा-पूर्वात्करणमष्टमम् । नवमं चानिवृत्याख्यं, दशमं सूक्ष्मलोभकम् ॥४॥ एकादशं शान्तमोह, द्वादशं क्षीणमोहकम् । त्रयोदशं सयोग्याख्य-मयोग्याख्यं चतुर्दशम् ॥५॥
कलापकम् ॥ अदेवागुर्वधर्मषु, या देवगुरुधर्मधीः। तन्मिथ्यात्वं भवेद्वयक्त-मव्यक्तं मोहलक्षणम् ॥६॥ अनाद्यव्यक्तमिथ्यात्वं, जीवेऽस्त्येव सदा परम् । व्यक्तमिथ्यात्वधीप्राप्ति-गुणस्थानतयोच्यते ॥७॥
સાતમું અપ્રમત્ત સાધુતા નામનું, આઠમું અપૂર્વકરણ નામનું, નવમું અનિવૃત્તિ (બાદર સંપરાય) નામનું અને દશમું સૂક્ષ્મલોભ (સંપાય) નામનું છે. (૪)
અગીઆરમું શાન્ત (ઉપશાન્ત) મોહ નામનું, બારમું ક્ષીણ મેહ નામનું, તેરમું સગી (કેવલી) નામનું અને ચૌદમું અયોગી (કેવલી) નામનું છે. (૫) - સંજ્ઞી જીવની કુદેવ, કુગુરૂ અને કુધર્મમાં સુદેવ, સુગુરૂ અને સુધર્મપણાની બુદ્ધિ તે વ્યક્ત (સ્પષ્ટ ચેતન્યરૂ૫) મિથ્યાત્વ અને બીજું અનાદિ કાલીન મિથ્યાત્વ મેહનીય પ્રકૃતિરૂપે જીવની સાથે સદા હોય તે અવ્યક્ત મિથ્યાત્વ સમજવું. (પાંચ મિથ્યા પિકી એક અનાગિક તે અવ્યક્ત અને બાકીનાં ચાર આભિગ્રહિક વિગેરે તથા દશ સંજ્ઞાઓ વિગેરે વ્યક્ત મિથ્યાત્વ સમજવું) (૬)