________________
सूरिपुरन्दरश्रीरत्नशेखरसूरिविरचितः ॥ श्रीगुणस्थानक्रमारोहः ॥
गुणस्थानक्रमारोह - हतमोहं जिनेश्वरम् । नमस्कृत्य गुणस्थान–स्वरूपं किंचिदुच्यते ||१|| चतुर्दशगुणश्रेणि-स्थानकानि तदादिमम् । मिथ्यात्वाख्यं द्वितीयं तु, स्थानं सास्वादनाभिधम् ||२|| तृतीयं मिश्रकं तुर्ये, सम्यग्दर्शनमव्रतम् । શ્રાદ્ધત્વ પશ્ચમ છું, પ્રમત્તશ્રમળમિયમ્ III
ગુણુસ્થાનકના ક્રમે ઉંચે ચઢીને (આત્મ સ્વરૂપ પ્રગટાવીને) માહને જેઓએ હણ્યા તે શ્રીજિનેશ્વરદેવને નમસ્કાર કરીને હું (રત્નશેખરસૂરિ) કંઈક માત્ર ગુણ સ્થાનકાના સ્વરૂપને કહું છું. (૧)
ગુણસ્થાનકા (રૂપ પગથીઆં)ની શ્રેણિ (નિસ્સરણી)નાં ચૌદ (ગુણુ) સ્થાનકે છે, તેમાં પહેલું મિથ્યાત્વ (સાથે સમૃદ્ અન્યકાદિ ગુણા પ્રગટ થવાથી) નામનું અને બીજી ‘સાસ્વાદન” નામનું ગુણસ્થાનક છે. (ર)
ત્રીજી' મિશ્ર નામનું, ચેાથું અવિરતિ સમકિતષ્ટિ નામનું, પાંચમું શ્રાવકપણાનું (દેશવિરતિ નામનુ) અને છૂટ્ હું ગુણસ્થાનક પ્રમત્ત સાધુતા નામનુ છે. (૩)
૨૮