________________
શીલાગાદિથસંગ્રહ
હવે અદ્ધાપચ્ચકખાણુના દશ પ્રકાર કહે છે નવારસહિય ોિિત્ત, પુમિ-ગામો-ગટાળે ય । आयंबिल अभतट्ठे - चरिमे अ अभिग्ग विगई ॥२॥
૪૩
અથ નમુક્કારસહિ, પેરિસી, પુરિમા, એકાશન, એકલઠાણું, આયંબિલ, અભકૃતા, ચરમ, અભિગ્રહ અને વિગઇનું એમ અદ્ધાપચ્ચક્ખાણુ દશ છે તે પણ સવિસ્તર ભાષ્યથી જાણી લેવાં.
હવે ભાવનાના વિધિ કહે છે.
नाणविक वि अ मणसा, पिंडत्थझाण समायवयलीणो । નવજાતદિ—મળાય, યા સ્લિામિ માવેાં ।।
અજ્ઞાની એવા હું મનથી પિણ્ડસ્થધ્યાનવાળા અને સામાયિક ચારિત્રવન્ત થઈ નમુક્કારસહિત અનાગત પચ્ચકખાણને ક્યારે ભાવપૂર્વક કરીશ.
એમ ભિન્નભિન્ન પદ્મા ખઠ્ઠલીને ૧૮૦૦૦ ગાથાઓ અનાવી તેટલા સ્વાધ્યાય તથા તેટલી વાર પચ્ચકખાણની ભાવના ભાવવી.