________________
૩૩૦
વાધ્યા૦ ગ્રન્થસન્તાહ
नियमफलयं सुपउत्ते विअ महागए सुहफले सिआ, सुहपवत्तगे सिआ, परमसुहसाहगे सिआ। अपडिबंधमेअं असुहभावनिरोहेणं सुहभावबीअं ति सुप्पणिहाणं, सम्मं पढियव्वं, सम्मं सोअव्वं, सम्मं अणुप्पेहिअव्वं ति। ___णमो गमिअणमिआणं परमगुरुवीअरागाणं णमो सेसणमुक्कारारिहाणं, जयउ सव्वण्णुसासणं, परमसंवोहीए सुहिणो भवन्तु जीवा, सुहिणो भवन्तु जीवा, सुहिणो भवन्तु जीवा ॥
હવે છેલ્લે ઉપસંહાર કરતાં મલ્ગલ કરે છે કેઅને દાનથી નમસ્કાર કરાએલા, ઈન્દ્ર અને ગણધરાદિએ પણ જેઓને નમસ્કાર કર્યો છે, તે પરમગુરૂ શ્રીવીતરાગ ભગવતેને મારે નમસ્કાર થાઓ, બાકીના પણ નમસ્કારને એગ્ય સિદ્ધો, આચાર્યો વિગેરે તે તે જ્ઞાનાદિવિશિષ્ટ ગુણવોને મારે નમસ્કાર થાઓ, શ્રી સર્વજ્ઞનું પરમપકારી શાસન જયવતું વર્તો અને એ શાસનના વરબધિ લાભથી (મિથ્યાત્વ મુક્ત સમ્યગૂ દર્શનની પ્રાપ્તિથી) છે સુખી થાઓ ! જો સુખી થાઓ !! જી સુખી થાઓ !!!