________________
પાપપ્રતિઘાત-ગુણબીજાધાનસૂત્ર
૩૬૯ एवमेअं सम्मं पढमाणस्स सुणमाणस्स अणुप्पेहमाणस्स सिढिलीभवंति परिहायति खिज्जंति असुहकम्माणुबंधा । निरणुबंधे वा असुहकम्मे भग्गसामत्थे सुहपरिणामेणं, कडगबद्धे विअ विसे अप्पफले सिआ, सुहावणिज्जे सिआ, अपुणभावे સિગા .
तहा आसगलिज्जंति परिपोसिज्जति निम्मविजंति सुहकम्माणुबंधा । साणुबंधं च सुहकम्म पगि पगिट्ठभावज्जिअं ભાવે પ્રગટે છે-એકત્ર થાય છે, એથી શુભ (પુણ્યાનુબન્ધિ પુણ્ય) કર્મોને બન્ધ થાય છે, શુભ કર્મોની પરંપરા પુષ્ટ થાય છે અને ઉત્કૃષ્ટ ભાવવાળું શુભ કર્મ બન્ધાય છે.
એ રીતે પ્રગટેલે શુભ કર્મને અનુબન્ધ (પરંપરા) પુષ્ટ બને છે, એથી શુભભાવે પણ પુષ્ટ થાય છે, એ શુભ કર્માનુબન્ધ નિયમા શુભ ફળને (આત્મામાં જ્ઞાનાદિ ગુણેને) પ્રગટ કરે છે, એથી આત્મા સંસારમાં પણ આત્મિક સુખને ભેગી બને છે અને પરંપરાએ મેક્ષ સુખને સાધક બને
કોઈ જડ વસ્તુમાં અનુબન્ધ (રાગ-મમત્વરૂપ નિયાણા) વિના અશુભ ભાવને મન-વચન-કાયાની અકુશળ પ્રવૃત્તિને) રેકીને (અર્થાત્ શુભભાવ પૂર્વક) આ સૂત્ર શુભ ભાવનું (મોક્ષનું) બીજ હોવાથી તેને ઉત્તમ પ્રણિધાન (એકાગ્રતા. અને તેમાં કહેલા ભાવના કર્તવ્યના નિશ્ચય) પૂર્વક સમ્યફ (શાન્ત ચિત્તે) ભણવું જાઈએ, સમ્યફ સાંભળવું જોઈએ અને એના અર્થની અનુપ્રેક્ષા (પદાર્થ વિચારણા) કરવી જોઈએ. ૨૪.