SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ પાપપ્રતિઘાત-ગુણબીજાધાનસૂત્ર ૩૬૧ जावज्जीवं मे भगवंतो परमतिलोगनाहा अणुत्तरपुण्णसंभारा खीणरागदोसमोहा अचिंतचिंतामणी भवजलहिपोआ एगंतसरणा વહંતા કર" . तहा पहीणजरमरणा अवेअकम्मकलंका पण?बोबाहा केवलनाणदंसणा सिद्धिपुरनिवासी निरुवमसुहसंगया सव्वहा कयकिच्चा સિદ્ધા સરખા तहा पसंतगंभीरासया सावज्जजोगविरया पंचविहायारजाणगा परोवयारनिरया पउमाइनिर्दसणा झाणज्झयणसंगया विसुज्झमाणभावा साहू सरणं । પ્રાપ્ત કરવાનાં) ત્રણ સાધન છે –એક ચાર શરણને સ્વીકાર, બીજું (આ ભવ પરભવમાં કરેલાં) દુષ્કૃત્યની (ભાવપૂર્વક ગુરૂ સાક્ષીએ) નિન્દા અને ત્રીજું સુકૃત્યેનું સેવન–અર્થાત અનુ મેદના. માટે મુક્ત થવાની ઈચ્છાવાળાએ એ ઉપાયનું હમેશાં પ્રણિધાન (નિશ્ચયપૂર્વક સેવન) કરવું જોઈએ તે પણ જ્યારે (આત્મામાં રાગ-દ્વેષ-કામ-ક્રોધાદિ) સંક્લેશ હોય ત્યારે વારંવાર અને સંકલેશના અભાવે દિવસમાં ત્રણવાર (ત્રિકાળ સંધ્યાએ) કરવું જોઈએ. (તેમાં ચાર શરણાના સ્વીકારને વિધિ કહે છે કે-) ૧–અશ્વર્યાદિ ઋદ્ધિવાળા (ભગવન્ડ), ત્રણે લોકના (ગક્ષેમ કરનારા) સમર્થ નાથ (રક્ષક), અનુત્તર (ઉંચામાં ઉંચા તીર્થકરનામકર્મ વિગેરે) પુણ્યના નિધાન, રાગ-દ્વેષ અને
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy