________________
૩૫૮
સ્વાધ્યા૦ ગ્રન્થસહ એ રીતે આ ધર્મરત્ન પ્રકરણને જેઓ પ્રતિદિન મનમાં વિચારે છે તેઓ પાપપંકને નાશ કરીને નિર્વાણ મોક્ષ સુખને પામે છે. (૧૫) એ પ્રમાણે પ્રશાન્તમૂર્તિ તનિધિ સંઘસ્થવિર આચાર્ય મહારાજ શ્રીવિજયસિદ્ધિસૂરીશ્વર પટ્ટધર ગામ્ભીર્યાદિ ગુણનિધિ સ્વ. આચાર્ય મહારાજ શ્રીવિજય મેઘસૂરિવરજી પટ્ટધર પૂ. આ. મહારાજ શ્રીવિજયમને હરસૂરિ શિષ્ય મુનિ ભદ્રંકર વિજયે લખેલો શ્રીધમરત્ન પ્રકરણને ગુજરાતી ભાવાર્થ
સમાપ્ત થયું. “શુભ ભૂયાત્ ” વિ. સં. ૨૦૧૩ ના માગશર સુદ ૧૩-અમદાવાદ શાહીબાગ.