________________
૩પ૬
સ્વાધ્યા૦ ગ્રન્થસદેહ
सविसेसं पि जयंतो, तेसिमवन्नं विवज्जए सम्म । तो दंसणसोहीओ, सुद्धं चरणं लहइ साहू ॥१३८॥ इय सत्तलक्खणधरो, होइ चरित्ती तओ य नियमेण । कल्लाणपरंपरलाभ-जोगओ लहइ सिवसोक्खं ॥१३९॥ दुविहं पि धम्मरयणं, तरइ नरो घेत्तुमविगलं सो उ । जस्सेगवीसगुणरयण-संपया सुत्थिया अस्थि ॥१४०॥ ता सुठु इमं भणियं, पुवायरिएहिं परहियरएहिं । इगवीसगुणोवेओ, जोग्गो सइ धम्मरयणस्स ॥१४१॥ આગમમાં પાપ સાધુ કહ્યો છે અને ગુરૂની નિન્દા અવહેલન તથા વૈયાવચ્ચાદિ ગુરૂભક્તિમાં અનાદર કરનારા તેને મહા મેહનીય (મિથ્યાત્વ) કમને બન્ધક કહ્યો છે. (૧૩૭)
ગુરૂની બરાબર તે શું ? તેથી વધારે ચારિત્રની આરાધના કરનારે પણ તેઓની (ગુરૂની) અવજ્ઞાને સર્વથા તજે, તે દર્શનની-સમ્યકત્વની શુદ્ધિ થવાથી સાધુ શુદ્ધ ચારિત્રને પ્રાપ્ત કરે. (૧૩૮)
એ સાત લક્ષણેને ધારણ કરનારે આત્મા શુદ્ધ ચારિત્રવન્ત છે, તેથી નિયમાં ઉત્તરોત્તર વિશેષ કલ્યાણ (શુદ્ધિ) થવાથી તે મોક્ષસુખને પામે છે. (૧૩૯)
એમ સાધુધર્મ અને શ્રાવકધર્મરૂપ અને પ્રકારના ધર્મરૂપ રત્નને સંપૂર્ણ પણે તે મનુષ્ય પામી શકે કે જેને એકવીશ ગુણરૂપી સમ્પત્તિ શુદ્ધ (દોષ રહિત) છે. (૧૪૦)