SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મરત્નપ્રકરણમ ૩૫૫ बकुसकुसीला तित्थं, दोसलवा तेसु नियमसंभविणो । जइ तेहिं वज्जणिज्जो, अवज्जणिज्जो तओ नत्थि ॥१३५॥ इय भावियपरमत्था, मज्झत्था नियगुरुं न मुंचंति । सव्वगुणसंपओगं, अप्पाणंमि वि अपेच्छंता ॥१३६॥ एयं अवमन्नंतो, वुत्तो सुत्तम्मि पावसमणो त्ति । महमोहबंधगो वि य, खिसंतो अपडितप्पंतो ॥१३७॥ પ્રાપ્તિમાં તેઓને વિદન (મિથ્યાત્વને બન્ધ) થાય છે, તેમાં નિમિત્ત બનનાર તે સાધુને પણ મિથ્યાત્વને બન્ધ થાય છે. (૧૩૪) અથવા પુલાકબકુશ–કુશીલ, નિન્ય અને સ્નાતક એ પાંચ પ્રકારમાં બકુશ અને કુશીલ સાધુઓથી આ શાસન (પાંચમા આરાના અન્ત સુધી) ચાલવાનું છે, તે સાધુઓમાં છેડા થડા દોષ અવશ્ય સંભવિત છે, જે તેઓ બીજા સાધુઓને દૂષિત માની તજી દે, તે (તેઓ પણ દેષથી ભરેલા હોવાથી વર્જનીય જ થશે એમ બધા સાધુઓ વજનીય જ બનશે તે) અવર્જનીય કેઈ નથી. (૧૩૫) એથી પરમાર્થને વિચાર કરતા પિતાનામાં પણ સર્વ ગુણની પ્રાપ્તિ નહિ જોતા (પતે પણ અધુરે છે એમ માનતા) ભાવસાધુએ મધ્યસ્થ બની પોતાના ગુરૂને છેડી દેતા નથી. (૧૩૬). (જે ગુરૂની અવજ્ઞા કરે તેને મહા અનર્થ થાય તે કહે છે કે-) એ અલ્પષવાળા ગુરૂને છેડી દેનારા સાધુને
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy