SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ હ૪૨ સ્વાધ્યા૦ ગ્રન્થસન્ધહ तित्तिं न चेव विंदइ, सद्धाजोगेण नाणचरणेसु । वेयावच्चतवाईसु, जहविरियं भावओ जयइ ॥९४॥ सुगुरुसमीवे सम्मं, सिद्धंतपयाण मुणियतत्तत्थो । तयणुनाओ धन्नो, मज्झत्थो देसणं कुणइ ॥१५॥ अवगयपत्तसरूवो, तयणुग्गहहेउभाववुढिकरं । सुत्तभणियं परूवइ, वज्जंतो दूरमुम्मग्गं ॥१६॥ તેમ સાધુ પણ શુદ્ધ ચારિત્રને રસિઓ છતાં ભાવ વિના ચારિત્ર વિરૂદ્ધ પણ કંઈ આચરે તે પણ શુદ્ધ ચારિત્રની શ્રદ્ધાથી તે ભાવ ચારિત્રથી રહિત થતું નથી. અર્થાત્ તે દ્રવ્યથી શિથિલાચારી છતાં ભાવથી શુદ્ધ ચારિત્રવંત છે. (૩) ર-ધર્મમાં અતૃપ્તિ-શ્રદ્ધાના યેગે જ્ઞાન તથા કિયામાં તૃપ્ત ન થાય. વધુને વધુ કરવાની, ભણવાની અભિલાષા રાખે. તેમજ વૈયાવચ્ચતપ વિગેરેમાં પણ શક્તિને ગેપડ્યા વિના ઉત્સાહથી પ્રયત્ન કરે. (૯૪) ૩–શુદ્ધદેશના–સદ્દગુરૂની પાસે વિધિપૂર્વક વાચના લઈને સિદ્ધાન્તના પદને અર્થ (રહસ્ય) જેણે સારી રીતે જા છે એ ધન્ય શ્રદ્ધાળુ ગુરૂની આજ્ઞાથી મધ્યસ્થભાવે દેશના દે. (પરદર્શનને તિરસ્કાર કે પોતાના દર્શનને પક્ષ ન કરે પણ બનેને તત્ત્વથી સમજાવી શ્રોતાને સત્યના પક્ષકાર બનાવે.) (૫) શ્રોતાની (બાળ-મધ્યમ-પણ્ડિત) બુદ્ધિને (રૂચિને) જાણ તેને ઉપકાર કરવાની બુદ્ધિવાળે ભાવસાધુ ઉન્માર્ગ છે. તેમજ વિચાર કરે. (૪) વિધિપૂર્વક વસ
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy