________________
૩૨૭
ધિર્મરત્નપ્રકરણમ
सवणकरणेसु इच्छा, होइ रुई सद्दहाणसंजुत्ता । एईए विणा कत्तो ? सुद्धी सम्मत्तरयणस्स ॥४६॥ उजुववहारो चउहा. 'जहत्थभणणं अवंचिगा किरिया । हुंता (तो) वायपगासण, 'मेत्तीभावो य सब्भावा ॥४७॥ अन्नहभणणाईसुं, अबोहिबीयं परस्स नियमेण । तत्तो भवपरिवुड्ढी, ता होज्जा उज्जुववहारी ॥४८॥
તથા પ-ધર્મ સાંભળવાની તથા ક્રિયા કરવાની ઈચ્છા તે શ્રદ્ધા પૂર્વકની રૂચિ સમજવી. આવી સાંભળવાની તીવ્ર અભિલાષ રૂ૫ ઈચ્છા તથા શ્રદ્ધાયુક્ત રૂચિ વિના સમ્યકત્વ રત્નની શુદ્ધિ કઈ રીતે થાય ? (૪૬)
૪જીવ્યવહારી–૧–ધર્મકાર્યમાં, વ્યાપારમાં, કચેરીમાં કે રાજકાજમાં સાચું બોલવું, ર–ખેટાં તેલ માપાં વિગેરેથી લોકેને ઠગવા નહિ, ૩-પાપથી સંભવિત ભવિષ્યની આપત્તિઓ જણાવી આશ્રિતને પાપથી બચાવવા, (ઉપેક્ષા નહિ કરવી અથવા ધર્મ–અર્થ ઉપાર્જન કરવાના સાચા ઉપાયે સમજાવી સન્માર્ગે જોડવા) અને ૪–શુદ્ધભાવથી મિત્રી કરવી (કપટ મંત્રી તજવી), એ ચાર પ્રકારે ઋજુવ્યવહાર કહ્યો છે. (ભાવશ્રાવક એવા શુદ્ધ વ્યવહારવાળો હાય. (૪૭) પ્રતિપક્ષના વર્ણન દ્વારા એ ચારેનું ભેગું ફળ વર્ણવે છે કે
હું બેલવાથી, ઠગવાથી, આશ્રિતની ઉપેક્ષા કરવાથી અને કપટ મૈત્રીથી બીજા મિથ્યાષ્ટિએ જૈનશાસનની–ધર્મની નિન્દા કરી અવશ્ય અધિબીજ ઉપાર્જન કરે [સેંકડો