SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મરત્નપ્રકરણમ ૩૨૩ 'कयवयकम्मो तहसीलवं, च गुणवं च 'उज्जुववहारी । "गुरुसुस्सूसो 'पवयण-कुसलो खलु सावगो भावे ॥३३॥ तत्थायनणजाणण-गिण्हणपडिसेवणेसु उज्जुत्तो। कयवयकम्मो चउहा, भावत्थो तस्सिमो होइ ॥३४॥ विणयबहुमाणसारं, गीयत्थाओ करेइ वयसवणं । भंगयभेयइयारे, वयाण सम्मं वियाणाइ ॥३५॥ ભાવશ્રાવકનાં લક્ષણો ૧-કૃતવ્રતકર્મા, ર–શીલવંત, ૩–ગુણવંત, ૪-જુવ્યવહારી, ૫–ગુરૂશુશ્રષક અને ૬-પ્રવચનકુશળ એ છ ગુણવાળો ભાવશ્રાવક (પંચમગુણસ્થાનવત) કહેવાય છે. (૩૩) - તેમાં ૧-કૃતતકર્મા–૧–વત વિગેરે શ્રાવના કર્ત– ને ગુરૂમુખે સાંભળવાં, તેને જાણવાં (બધ કરવ), ૩-સ્વશક્તિ અનુસારે તે વ્રતાદિ નિયમેને ગ્રહણ કરવા અને તેનું નિરતિચાર પાલન કરવા ઉદ્યમ કર, એ ચાર પ્રકારથી કૃતવ્રતકર્મો કહેવાય છે. તેને ભાવાર્થ આ પ્રમાણે છે. (૩૪) હવે તેનું વિભાગવાર સ્વરૂપ અને ફળ જણાવે છે - આગમ અને વ્યાખ્યાતા ગુરૂ પ્રત્યે વિનય–બહુમાન પૂર્વક ગીતાર્થના મુખે વતનું વર્ણન સાંભળે અને ર-વ્રતોના ભાંગ, ભેદે, અતિચારેન (ઉપલક્ષણથી પ્રાપ્તિનાપાલનના ઉપાય વિગેરેને) સારી રીતે જાણે સમજે. (૩૫)
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy