SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૫ ધર્મરત્નપ્રકરણમ - ૩૧૫ इगवीसगुणसमेओ, जोगो एयस्स जिणमए भणिओ। तदुवज्जणंमि पढम, ता जइयव्वं जओ भणियं ॥४॥ . धम्मरयणस्स जाग्गो, अक्खुद्दो रूववं पयइसोमो । लोगप्पिओ अकूरो, भीरू असढो सुदक्खिन्नो ॥५॥ लज्जालुओ दयालू, मज्झत्थो सोमदिहि गुणरागी। सक्कह सुपक्खजुत्तो, सुदीहदरिसी विसेसन्नू ॥६॥ वुड्ढाणुगो विणीओ, कयन्नुओ परहियत्थकारी य । तह चेव लद्धलक्खो , इगवीसगुणेहिं संजुत्तो ॥७॥ શ્રીજિનેશ્વરના આગમમાં જે એકવીશ ગુણવાળે હેય તે ધર્મરત્નને પામવા માટે યોગ્ય કહે છે માટે તે ગુણેને મેળવવા સહુ પ્રથમ પ્રયત્ન કરે જોઈએ કારણ કહ્યું છે કે- (૪) ધર્મરત્નને પામવાની યેગ્યતાવાળે જીવ –અશુદ્ર, ૨-રૂપવાન, ૩-સૌમ્યપ્રકૃતિવાળે--સ્વભાવે શાન, ક–લોકપ્રિય, પ-અક્રૂર, ૬-પાપભીરૂ, ૭-અશઠ, સુદાક્ષિણ્યવાળ-પ્રાર્થના ભંગભીરૂ, ૯-લજ્જાળુ, ૧૦–દયાળુ, ૧૧–મધ્યસ્થ એવી સૌમ્ય દષ્ટિવાળે, ૧૨–ગુણાનુરાગી, ૧૩–સત્કથાપ્રિય, ૧૪-ઉત્તમ પરિવારવાળે, ૧૫-સુદીર્ઘદશ–પર્યાલોચક, ૧૬-વિશેષજ્ઞ– સારાસારમાં વિવેકી, ૧૭–વૃદ્ધ-(ડાહ્યા) પુરૂષોને અનુસરનારો ૧૮-વિનીત, ૧૯-કૃતજ્ઞ, ૨૦-પરનું હિત કરનારો, અને ૨૧લબ્ધલક્ષ્ય-ધર્માચરણના લક્ષ્યવાળે. એમ એકવીશ ગુણોથી યુક્ત હોય છે. (૫-૬-૭)
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy