SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ સ્વાધ્યા૦ ગ્રન્થસાહ जायंति अपच्छाओ, वाहीओ जहा अपच्छनिरयस्स । संभवइ कम्मवुडूढी, तह पावापच्छनिरयस्स ॥२६॥ अइगरुओ कम्मरिऊ, कयावयारो य नियसरीरत्थो। एस उविक्खिज्जतो, वाहि व्व विणासए अप्पं ॥२७॥ मा कुणइ गयनिमोलं, कम्मविघायंमि किं न उज्जमह । लक्ष्ण मणुयजम्मं, मा हारह अलियमोहहया ॥२८॥ અથવા વ્યાધિથી ઘેરાએલું આ શરીર જેમ દુઃખ ભગવે છે તેમ કર્મરૂપ વ્યાધિથી સપડાએલો જીવ પણ સંસારમાં દુઃખી થાય છે. (૨૫) જેમ અ૫ના રસિઆને અપગ્ય સેવવાથી વ્યાધિઓ થાય છે તેમ અપચ્ચ (પાપ) માં નિરત જીવને પાપથી કમરૂપ રેગની વૃદ્ધિ સંભવે (થાય) છે. (૨૬) કર્યો છે. શરીરમાં અવતાર (અપકાર) જેણે એ પિતાના શરીરમાં રહેલો કર્મશત્રુ અતિ બળવાન શત્રુ છે, એની ઉપેક્ષા કરવાથી ઉપેક્ષા કરાએલો વ્યાધિ જેમ શરીરને નાશ કરે તેમ ઉપેક્ષિત કર્મશત્રુ આત્માને નાશ કરે છે. (ર૭) હે જીવ! એને દૂર કરવામાં ગજનિમિલિકા (આંખ મીંચામણું) કરીશ નહિ. કમને ઘાત કરવામાં તું ઉદ્યમ કેમ કરતો નથી? મિથ્યા મેહથી હારેલો તું ઉત્તમ મનુષ્ય જન્મ પામીને હારી ન જા! અર્થાત્ ગુમાવીશ નહિ. (૨૮)
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy