________________
સ્વાધ્યા૦ ગ્રન્થસન્દેહ
जत्थ य विसयविराओ, कसायचाओ गुणेसु अणुराओ । किरिआसु अप्पमाओ, सो घम्भो सिवसुहो लोए ॥९॥ ખીજા ભવામાં પણ તે તે પાંચ ઇન્દ્રિયા વડે ક્રીથી પણ નાશ પામે છે. (૮)
૨૭૮
(માટે હે જીવ! ) જે ધર્મમાં વિષયેાથી વિરાગ, કષાયાના ત્યાગ, ગુણામાં પ્રીતિ અને ક્રિયાઓમાં અપ્રમાદીપણું થાય છે, તે ધર્મ જ જગતમાં મેાક્ષસુખ આપવાવાળા છે. (૯)