________________
ર૭૪.
સ્વાધ્યા૦ ગ્રન્થસદેહ
रे जीव ! मा विसायं, जाहि तुम पिच्छिऊण पररिद्धी। धम्मरहियाण कुत्तो ? संपज्जइ विविहसंपत्ती ॥५॥ रे जीव ! किं न पिच्छसि ? झिझंतं जुन्वणं धणं जी। तहवि हु सिग्धं न कुणसि, अप्पहियं पवरजिणधम्मं ॥६॥ રેલવે ! માનવમ્બિક, પરિહીન નિ જયસ્ક अच्छसि किं वीसत्थो, न हु धम्मे आयरं कुणसि ॥७॥ रे जीव ! मणुयजम्मं, अकयत्थं जुव्वणं च बोलीणं ।
न य चिण्णं उग्गतव्वं, न य लच्छी माणिआ पवरा ८॥ તેથી ખરેખર તું ધર્મરહિત જ છે. અર્થાત્ ધર્મ નથી માટે તને સુખ નથી. (૪)
હે જીવ! બીજાની ઋદ્ધિ જોઈને તું વિષાદ કરીશ નહીં. ધર્મ વિનાના જીને વિવિધ પ્રકારની સંપત્તિઓ ક્યાંથી પ્રાપ્ત થાય? અર્થાત્ તું દરિદ્ર છે તે તારા અધર્મનું ફળ છે, બીજાની ઈર્ષ્યા કરવાથી કંઈ નહિ વળે. (૫)
હે જીવ! તું નાશવંત એવા તારા યૌવન, ધન અને જીવિતને કેમ નથી તો? અને (જે જાણે છે) તે પણ આત્મ હિતકારી શ્રેષ્ઠ જિનધર્મને તું કેમ નથી કરત? (૬)
(આવાં દુખે-અપમાન વિગેરે વેઠવા છતાં) હે માન વિનાના, હે સાહસ (સર્વ) રહિત, હે નિર્લજ્જ, હજુ વિશ્વાસવાળો થઈને કેમ બેઠે છે? તું ધર્મમાં બિલકુલ આદર કેમ કરતું નથી? (૭)
હે જીવ! ત્યારે મનુષ્યજન્મ નિષ્ફળ ગયે અને