________________
કુલકસંગ્રહ
૨૭૩
| | થ જવાનુifસ્તી | रे जीव ! किं न बुज्झसि, चउगइसंसारसायरे घोरे । भमिओ अणंतकालं, अरहदृघडि व्व जलमज्झे ॥१॥ रे जीव ! चिंतसु तुम, निमित्तमित्तं परो हवइ तुज्झ। असुहपरिणामजणियं, फलमेयं पुवकम्माणं ॥२॥ रे जीव ! कम्मभरियं, उवएसं कुणसि मूढ ! विवरी। दुग्गइगमणमणाणं, एस चिय हवइ परिणामो ॥३॥ रे जीव ! तुम सीसे, सवणा दाऊण सुणसु मह वयणं । जं सुक्खं न वि पाविसि, ता धम्मविवज्जिओ नूणं ॥४॥
હે જીવ! ચારગતિરૂપ ભયંકર સંસાર સમુદ્રમાં, પાણીમાં રેંટની ઘડીએ ભમે તેમ અનન્તકાળથી તું ભ; એ હાલતને કેમ સંભારતે નથી? (૧)
હે જીવ! એ હારા ભવ ભ્રમણમાં બીજે તે નિમિત્તમાત્ર જ છે, ખરી રીતે તેં જ આ (બધું) અશુભ પરિણામથી ઉત્પન્ન કરેલું, પૂર્વે કરેલાં હારા કર્મોનું ફલ છે; એ તું વિચારી જે. (૨)
હે મૂઢ જીવ! તું (પાપ) કર્મથી ભરેલો વિપરીત ઉપદેશ કરે છે. (તે જાણજો કે) દુર્ગતિમાં જવાની ઈચ્છાવાળાઓના મનમાં આ ઉધે જ પરિણામ હેય. અર્થાત્ એ હારી ભાવિ દુર્ગતિનું લક્ષણ છે. (૩)
હે જીવતું મસ્તકે કાન લગાડીને (એકાગ્ર થઈને) મારું વચન સાંભળ, તું જે સુખ પામતે નથી
૧૮