________________
૨૬૦
સ્વાધ્યા૦ ગ્રન્થસોહ
॥ अथ आत्मावबोधकुलकम् ॥ धम्मप्पहरमणिज्जे, पणमित्तु जिणे महिंदनमणिज्जे । अप्पावबोहकुलयं, वुच्छं भवदुक्खकयपलयं ॥१॥ अत्तावगमो नज्जइ, सयमेव गुणेहिं किं बहु भणसि ?। सूरुदओ लक्खिज्जइ, पहाइ न उ सवहनिवहेणं ॥२॥ હમ-સમ-સમર-મિત્ત-સંગ–વિવેકતિબ્યનિબૅબા एए पगूढअप्पा-वबोहबीअस्स अंकुरा ॥३॥ जो जाणइ अप्पाणं, अप्पाणं सो सुहाणं न हु कामी । पत्तम्मि कप्परक्खे. रुक्खे कि पत्थणा असणे? ॥४॥
ધર્મની પ્રભા વડે રમણીય અને મહેન્દ્ર વડે નમનીય એવા શ્રી જિનેન્દ્રોને પ્રણામ કરી ભવદુઃખને પ્રલય કરનારું એવું આત્માવબોધ (અનુભવ) કુલક કહીશ. (૧)
જેમ સૂર્ય ઉદય તેજથી મનાય છે, તેજ સિવાય ઘણો સેગન ખાવાથી પણ તે મનાતું નથી, તેમ આત્મબેધ
સ્વયં આત્મગુણે વડે જ જણાઈ આવે છે, (આત્મગુણ વિના) સંખ્યાબંધ સેગન ખાવાથી આત્મબોધ થતું નથી, માટે હે જીવ! તું વધારે શા માટે બોલે છે? શા માટે સ્વ પ્રશંસા કરે છે? (૨)
મન–ઈન્દ્રિયનું દમન, વિષય-કષાયનું શમન, સમ્યકત્વ, મિત્રી, સંવેગ વિવેક અને તીવ્ર નિર્વેદ, એ ગુપ્ત રહેલા આત્મજ્ઞાન રૂપ બીજના સઘળા અંકુરા છે. (૩)