________________
સ્વાધ્યા૦ ગ્રન્થસહ
जीवस्स सरीआओ,(सरीरस्स य) भेनाउंसमाहिपत्ताणं। उप्पाडिअनाणाणं, खंदगसीसाण तेसि नमो ॥१३॥ सिरिवद्धमाणपाए, पूयंती (पूयत्थी) सिंदुवारकुसुमेहिं । भावणं सुरलोए, दुग्गयनारी सुहं पत्ता ॥१४॥ भावेण भुवणनाहं, वंदेउं ददुरो वि संचलिओ। मरिऊण अंतराले, नियनामको सुरो जाओ ॥१५॥ विरयाविरयसहोअर, उदगस्स भरेण भरिअस रिआए ।
भणियाइ सावियाए, दिन्नो मग्गु त्ति भाववसा ॥१६।। અને જેઓને શુભભાવ વડે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું તેઓને નમસ્કાર હે. (૧૨) :
પાપી પાલકે યન્ત્રમાં પીલવા છતાં જીવથી શરીરને ભિન્ન જાણીને સમાધિમાં રહેલા જેઓને કેવળજ્ઞાન પિદા થયું, તે કંદકસૂરિના સઘળા શિષ્યોને નમસ્કાર હે. (૧૩)
શ્રી વર્ધમાનસ્વામીના ચરણને સિન્દુવારનાં ફૂલથી પૂજવાને ઇચ્છતી-પૂજતી દુતાનારી શુભભાવ વડે સુખને પામી. (કાળ કરીને દેવગતિમાં ઉપજી.) (૧૪)
(નંદમણીઆરને જીવ) દેડકે થયે પણ ભુવનગુરૂ શ્રીવર્ધમાનસ્વામીને સમવસરેલા જાણીને ભાવથી વાંદવા ચાલે, ત્યાં માર્ગમાં જ (ઘડાની ખરી નીચે કચરાઈ) મરણ પામવા છતાં શુભભાવથી નિજનામાંકિત દ્રાક નામે દેવ થયે. (૧૫)