________________
૩૬
સ્વાધ્યા૦ ગ્રન્થસોહ
पडसयमेगपडेणं, एगेण घडेण घडसहस्साई । जं किर कुणंति मुणिणो, तवकप्पतरुस्स तं खु फल ॥९॥ अनिआणस्स विहीए, तबस्स तविअस्स किं पसंसामो?। किन्जइ जेण विणासो, निकाइयाणं पि कम्माणं ॥१०॥ अइदुक्करतवकारी, जगगुरुणा कण्हपुच्छिएण तया । वाहरिओ स महप्पा, समरिज्जउ ढंढणकुमारो ॥११॥ પવિર્ષ સત્તા, વહિપ (m)
ફિયવનિવિરા दुग्गाभिग्गहनिरओ, अज्जुणओ मालिओ सिद्धो ॥१२॥
મુનિજને જે એક પટ (વસ્ત્ર) વડે સેંકડો પટ (વસ્ત્રો) અને એક ઘટ-ભાજન વડે હજારે ઘટ-ભાજન કરે છે, તે વિશે તપરૂપ કલ્પવૃક્ષનું જ ફળ છે. (૯)
જેનાથી નિકાચિત કર્મોને પણ નાશ કરી શકાય છે, તે નિયાણા (આશંસા) રહિત વિધિપૂર્વક કરેલા તપની અમે કેટલી પ્રશંસા કરીએ? (૧૦)
(અઢાર હજાર મુનિઓમાં) અતિ દુષ્કર તપ કરનાર કયા સાધુ છે? એમ કૃષ્ણ પૂછ્યું ત્યારે જગદગુરૂ શ્રીનેમિપ્રભુએ જે મહાશયને વખાણ્યા તે ઢઢણમુનિ (સદાય) સ્મરણીય છે. (૧૧)
પ્રતિદિવસ સાત સાત મનુષ્યને વધ કરનાર છતાં વીરપ્રભુ પાસે દીક્ષા લઈ જે ઘર-દુષ્કર અભિગ્રહ (૫) કરવામાં ઉજમાળ થયે, તે મહાત્મા અર્જુન માળી તપના પ્રભાવે સિદ્ધિપદ પામે. (૧૨)