SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ સ્વાધ્યા૦ ગ્રન્થસહુ ॥अथ संविग्नसाधुयोग्य नियमकुलकम् ॥ भुवणिक्कपईवसमं, वीरं नियगुरुपए अ नमिऊणं । चिरइअरदिक्खिआणं, जुग्गे नियमे पवक्खामि ॥१॥ निअउअरपूरणफला, आजीविअमित्त होइ पन्चज्जा। धूलिहडीरायत्तण-सरिसा सव्वेसिं हसणिज्जा ॥२॥ तम्हा पंचायारा-राहणहेउंगहिज्ज इअ निअमे । लोआइकट्ठरूवा, पव्वज्जा जह भवे सफला ॥३॥ नाणाराहणहेङ, पइदिअहं पंचगाहपढणं मे । परिवाडोओ गिण्हे, पणगाहा णं च सट्ठा य ॥४॥ ત્રણ ભુવનને વિષે એક (અસાધારણ) પ્રદીપ સમાન શ્રીવીરપ્રભુને અને મારા ગુરૂના ચરણકમળને નમીને દીર્ઘપર્યાયવાળા અને નવદીક્ષિત પણ સાધુઓને એગ્ય (સુખે નિવહી શકાય એવા) નિયમે હું (સેમસુંદરસૂરિ) કહીશ. (૧) યોગ્ય નિયમોનું પાલન કર્યા વગરની પ્રવજ્યા (દીક્ષા) પિતાનું ઉદરપૂરણ કરવારૂપ આજીવિકા ચલાવવા માત્ર ફળવાળી થાય છે, તેથી એવી દીક્ષા ધૂળેટીના રાજા (ઇલાજી) ના જેવી સહુ કેઈને હસવા ગ્ય બને છે. (૨) તે માટે પંચાચાર (જ્ઞાન-દર્શનચારિત્ર-તપ-વીર્ય આચાર) ના આરાધના માટે ચાદિ કછોરૂ૫ નિયમે ગ્રહણ કરવા જોઈએ, કે જેથી (આદરેલી) પ્રવજ્યા સફળ થાય. (૩) તેમાં જ્ઞાન આરાધના માટે મારે હંમેશાં પાંચ મૂળ
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy