________________
સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ
हत्था ते सुकयत्था, जे किकम्मं कुणंति तुह चलणे । वाणी बहु गुणखाणी, सुगुरुगुणा वण्णिआ जीए ॥ ४ ॥ अवयरिया सुरघेणू, संजाया मह गिहे कणयबुट्टी | दारिद्द अज्ज गयं, दिट्ठे तुह सुगुरु मुहकमले ||५| चितामणिसारिच्छं, सम्मत्तं पावियं मए अज्ज | संसारो दूरीकओ, दिट्ठे तुह सुगुरु मुहकमले ||६|| जा रिद्धी अमरगणा, भुंजंता पियतमाइ संजुत्ता । सा पुण कित्तियमित्ता, दिट्ठे तुह सुगुरु मुहकमले ॥७॥
૨૦૧
તે મારા હાથ સુકૃતાર્થ થયા કે જે હાથ આપના ચરણે દ્વાદશાવત" વંદન કરે છે અને તે મારી વાણી (જીહ્વા) બહુ ગુણવાળી છે કે જેણે સદ્ગુરૂના ગુણેાનું વર્ણન કર્યું. અર્થાત્ વંદનથી મારા હાથ અને ગુણગાનથી મારી જીદ્દા (વચન) અન્ને સફળ થયાં. (૪)
હે સદ્ગુરૂ! આપનું મુખકમળ દી છતે આજે મારા ઘરઆંગણે કામધેનુ આવી જાણું છુ, તેમજ સુવર્ણની વૃષ્ટિ થઇ જાણું છું અને આજથી મારૂં દારિઘ દૂર થયું માનું છું, અર્થાત્ સદ્ગુરૂનું દર્શન એ બધાં સુખાને આપનારૂં છે. (૫)
હે સદ્ગુરૂ! આપનું મુખકમલ દીઠે છતે ચિંતામણિરત્ન સરખુ સમકિત મને પ્રાપ્ત થયું અને તેથી સંસારના અત થયા માનું છું, અર્થાત્ ગુરૂદનથી મિથ્યાત્વના નાશ થઈ સમકિત પ્રગટે છે. (૬)