________________
૧૯૨
સ્વાધ્યા૦ ગ્રન્થસહ संतिकरी वुढिकरी, कल्लाणकरी सुमंगलकरी य । होइ कहगस्स परिसाए, तह य निव्वाणफलदाई ॥५४१॥ इत्थ समप्पइ इणमो, मालाउवएसपगरणं पगयं । गाहाणं सव्वाणं, पंचसया चेव चालीसा ॥५४२॥ जाव य लवणसमुद्दो, जाव य नक्वत्तमंडिओ मेरू । ताव य रइया माला, जयम्मि थिरथावरा होउ ॥५४३॥
ગુંથે તેમાં વિવિધ વિષરૂપ પુષ્પ ગુંથીને ઉત્તમ શિષ્યવર્ગને (માટે) કહી. (૫૪૦)
આ ઉપદેશમાળા ઉપદેશ કરનારને તથા પર્ષદા (શ્રોતાજનોને કષાયાદિની શાન્તિ કરનારી, જ્ઞાનાદિ ગુણેની વૃદ્ધિ કરનારી, સદ્ગતિરૂપ કલ્યાણ કરનારી, વિદનેને દૂર કરવારૂપ મંગળ કરનારી તથા મેક્ષ રૂપી ફળને આપનારી છે. (૫૪૧)
એમ આ ઉપદેશમાલા નામનું પ્રસ્તુત પ્રકરણ અહીં સમાપ્ત થયું તેની સર્વ મળીને ગાથાઓ પાંચસે ને ચાલીસ છે. (બાકીની પ્રક્ષિપ્ત ગાથાઓ જાણવી.) (૫૪૨) - જ્યાં સુધી લવણ નામને પ્રથમ સમુદ્ર અને ચંદ્ર -સૂર્યનક્ષત્રાદિ જ્યોતિષચકના પરિભ્રમણથી શેભિત મેરૂ પર્વત વિદ્યમાન રહે ત્યાં સુધી રચેલી આ ઉપદેશમાળા જગતમાં સ્થિર-સ્થાવર (ચિરંજીવી-શાશ્વતી) બને! (૫૪૩)