SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. સ્વાધ્યા૦ ગ્રન્થસદેહ सोऊण पगरणमिणं, धम्मे जाओ न उज्जमो जस्स । न य जणियं वेरग्गं, जाणिज्ज अणंतसंसारी ॥५३४॥ कम्माण सुबहुआणुव-समेण उवगच्छई इमं सव्वं । कम्ममलचिक्कणाणं, वच्चइ पासेण भण्णंतं ॥५३५॥ उवएसमालमेयं, जो पढइ सुणइ कुणइ वा हियए । सो जाणइ अप्पहियं, नाऊण सुहं समायरइ ॥५३६॥ અને જ્ઞાની છતાં સંયમમાં શિથિલ હોય તેવા કેઈકેઈને આનંદ થાય છે. (૫૩૩). જેને આ ઉપદેશમાલા પ્રકરણ સાંભળીને ધર્મમાં ઉદ્યમ પ્રગટ ન થયો અને વૈરાગ્ય ન પ્રગટયો તેને અનંતસંસારી જાણ. (૫૩૪) મિથ્યાત્વ મેહનીય આદિ કર્મોના ઉપશમવાળા તથા ઉપલક્ષણથી ઉદય પામેલાને ક્ષય અને અનુદીને ઉપશમરૂપ ક્ષપશમ થયો હોય તેવા સમક્તિવંતને તથા ઉદયગત મિથ્યાત્વાદિ નિર્બળ હોવાથી મુંઝવે તેમ ન હોય તેવા લઘુકમી (મિથ્યાષ્ટિ) જીવને આ સર્વ ઉપદેશ સધ કરી શકે છે. જેઓને કર્મ મેલ ચીકણે (આકરો) હેય તેવાઓને કહેલે ઉપદેશ (ઉપરની જેમ) પાસે થઈને ચાલ્યો જાય છે, આત્મસ્પશી થતું નથી. (૫૩૫) આ ઉપદેશમાળાને જે ધન્ય આત્મા સૂત્રથી ભાણે, અર્થથી સાંભળે અને પ્રતિક્ષણ હદયમાં ધારે (વિચારે) તે આત્માનું આલકપરલોકનું હિત જાણી શકે અને સુખપૂર્વક આદરથી તેને આચરી શકે. (૫૩૬)
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy