________________
ઉદ્દેશમાળા
सेसा मिच्छद्दिट्ठी, गिहिलिंग कुलिंगदव्वलिंगेर्हि | जह तिष्णि य मुक्खपहा, संसारपहा तहा तिष्णि ॥ ५२० ॥ संसारसागरमिणं, परिब्भमंतेहिं सव्वजीवेहिं । गहियाणि य मुकाणिय, अनंतसो दव्बलिंगाई ॥ ५२१ ॥ अच्चणुरत्तो जो पुण, न मुयह बहुसोऽविपन्नविज्जतो । संविग्गपक्खियत्तं, करिज्ज लब्भिहिसि तेण पहं ॥ ५२२||
૧૮૫
બાકીના ગ્રહસ્થા, અન્યધર્મના તાપસ વિગેરે કુલિંગવાળાઓ અને માત્ર દ્રવ્યથી સાધુવેષધારી દ્વવ્યલિંગીએ એ સઘળા સંસારમાર્ગે હાવાથી મિથ્યાદષ્ટિએ જાણવા. નિષ્ક એ થયા કે જેમ (૫૧૯ ગાથામાં કહેલા) ત્રણ મેાક્ષમાગી છે, તેમ ત્રણ સંસારમાગી છે. (૫૨૦)
અહિં પ્રશ્ન થાય કે—ગ્રહસ્થા અને કુલિંગીએ ભલે તેવા હાય પણ સાધુવેષધારી સ’સારમાગી કેમ કહેવાય ? તેને જણાવે છે કે--આ સંસાર સમુદ્રમાં પરિભ્રમણ કરતા સર્વ જીવાએ ભૂતકાળ અનત હેાવાથી અને સર્વ પ્રકારના સંચાગ થતા હેાવાથી અન તીવાર દ્રવ્યથી સાધુવેષ ગ્રહણ કર્યો છે અને છેડયા છે. (૫૨૧)
(વળી ઉપર કહ્યું કે અતિ નિર્ગુણીને સાધુવેષ તજવા શ્રેયસ્કર છે, છતાં તે ન છેડે તે શું કરવું? તે કહે છે.) જે સાધુવેષને અત્યંત રાગી હાય અને પાપ કર્મ માટે કઈક નિ:શૂક હાય તેને બહુ રીતે સમજાવવા છતાં ન છોડી શકે તા તેને ઉપર કહ્યુ તે સવિગ્નપાક્ષિકપણું સમજાવવું (કરાવવું) જોઇએ, કે વિજ્રપાક્ષિકપણાથી