________________
૧૫૦
સ્વાધ્યા૦ ગ્રન્થસોહ
जह दाइयम्मि वि पहे, तस्स विसेसे पहस्सऽयाणंतो। पहिओ किलिस्सइ चिय, तह लिंगायारसुअमित्तो॥४१६॥ कप्पाकप्पं एसण-मणेसणं चरणकरणसेहविहिं । पायच्छित्तविहिं पि य, दव्वाइगुणेसु अ समग्गं ॥४१७॥ पव्वायणविहिमुट्ठावणं च, अन्जाविहिं निरवसेसं । उस्सग्गववायविहिं, अयाणमाणो कहं ? जयउ ॥४१८॥
અવ્યક્તસૂત્ર જ્ઞાનના બળે જે ચારિત્ર પાળે છે, તેનું સર્વ પ્રકારે ઉદ્યમપૂર્વક કરેલું પણ વર્તન (અલ્પમાત્ર આગમાનુસારી હોય છે અને) ઘણું અજ્ઞાન તપમાં પડે (જાય) છે. (૪૧૫)
જેમ કેઈએ દિશામાત્ર બતાવેલા રસ્તે ચાલનાર રસ્તાની વિષેશતાઓને અજાણ મુસાફર ભૂખચીર વિગેરેનાં કષ્ટોથી ફ્લેશ પામે છે, તેમ માત્ર રજેહરણાદિ વેષ, પિતાની મતિએ કપેલી ક્રિયા અને વિશેષ અર્થ રહિત શ્રતમાત્રના બળે ચારિત્ર પાળતે અલ્પજ્ઞાની પણ લેશને જ પામે છે. (૧૬)
કપ્ય–અકથ્ય, નિર્દોષ-સદેષ, ચરણસિત્તરી-કરણસિત્તરી, દીક્ષાથી કે નવદીક્ષિતને સામાચારી શીખવાડવાને વિ છે, તેને આલોચનાદિ પ્રાયશ્ચિત્ત, કેને કેટલું આપવુંકેવી રીતે કરાવવું વિગેરે વિધિ, તે પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ –ભાવના સારા-માઠા પ્રસંગે કેટલું આપવું? વિગેરે સમગ્ર (ચારિત્રમાં જરૂરી) જ્ઞાન વિનાને (૪૧૭)