SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાળા ૧૪૯ देसियराइयसोहिय, वयाइयारे य जो न याइ। अविसुद्धस्स न वड्ढइ, गुणसेढी तत्तिया ठाइ ॥४१३॥ યુમાં अप्पागमो किलिस्सइ, जइ वि करेइ अइदुक्करं तु तवं । सुंदरबुद्धीइ कयं, बहुइयं पि न सुंदरं होइ ॥४१४॥ अपरिच्छियसुयनिहसस्स, केवलमभिन्नसुत्तचारिस्स । सव्वुजमेण वि कयं, अन्नाणतवे बहुं पडइ ॥४१५॥ જે નિમિત્તોને કારણેને કે હેતુઓને સમજવામાં મંદ-અલ્પજ્ઞ મેક્ષ (ચારિત્ર) માગને નહિ જાણવા છતાં ગીતાર્થ વિના એકલે રહેવા ઈ છે તે ઉત્કૃષ્ટ (અર) તપ કરવાવાળે છતાં અતિચારનાં સેંકડે કારણે (પ્રસંગો) સેવીને તેને સમજે (જાણે) નહિ, દિવસના કે રાત્રિના ની શુદ્ધિને તથા વ્રતના મૂલગુણ–ઉત્તરગુણમાં લાગેલા અતિચારેને જે જાણે નહિ તે અશુદ્ધ (અતિચારવાળે) કે શુદ્ધ હેય તે પણ તેનાં ગુણસ્થાનકે વધતાં નથી હોય તે જ રહે છે તેમાં પણ ક્લિષ્ટ્રચિત્તે ગુરૂથી એકલે થયે હેાય તે હોય તે પણ ગુણે ચાલ્યા જાય છે. (૪૧૨-૧૩) કારણ કે અલ્પજ્ઞ બહુ કષ્ટો ઉઠાવે અને અતિ દુષ્કર માસક્ષપણાદિ તપ કરે તે પણ શુદ્ધ બુદ્ધિએ ઘણું કરેલું પણ તે સુંદર (ગુણકારક) થતું નથી. (૪૧૪) આગમના રહસ્યને (ઉત્સર્ગ–અપવાદ વિગેરેની સમજપૂર્વક) જેણે નિશ્ચિત જાણ્યું નથી, માત્ર વિવરણાદિ વિનાના
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy