SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યા૦ ગ્રન્થસન્ગ્રાહ सेक्कोसो मज्झिम- जहन्नओ वा भवे चउद्धा उ । उत्तरगुणणेगविहो, दंसणनाणेसु अट्ठट्ठ ||३९७|| जं जयइ अगीअत्थो, जं च अगीयत्थनिस्सिओ जयइ । वट्टावे य गच्छं, अनंतसंसारिओ होइ ॥ ३९८ ॥ ૧૪૪ વિરમણુ એ) છ સ્થાનેા છે તેમાં પણ પહેલા મહાવ્રતરૂપ પહેલુ સ્થાન પાંચ સ્થાવરા ત્રણ વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિયની રક્ષા રૂપ નવ પ્રકારે છે. (૩૯૬) ખાકીનાં પાંચ સ્થાને (મૃષાવાદ વિરમણાદિ) જઘન્યમધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ અથવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ચાર ચાર પ્રકારનાં છે. પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણ ચારિત્ર અનેક પ્રકારે છે. એમ ચારિત્રાચાર જાણવો. દર્શનાચાર અને જ્ઞાનાચારના આઠ-આઠ પ્રકાશ (નિ:શકિતાદિ તથા કાળ--વિનયાદિ) છે. (એ ક્રમે પ્રથમ પુરૂષની અપેક્ષાએ અને શેષ દ્રવ્યાદિ આપત્તિની અપેક્ષાએ ચારિત્ર-દર્શન અને જ્ઞાનની આરાધના વિરાધનાના ક્રમે લાભ હાનિને તુલનાત્મક દૃષ્ટિએ વિચાર કરવો. આવું વિચારવાની શક્તિ વિનાના અજ્ઞાની અગીતા ગચ્છ ચલાવે તેને કેવો અન થાય તે કહે છે. (૩૯૭) જે અગીતા (અજ્ઞાની) સ્વયં અને જે અગીતાની નિશ્રામાં રહેલે સંયમમાં ઉદ્યમ કરે, તથા અગીતા છતાં જે ગચ્છ ચલાવે (તે ત્રણે) અનતસંસારી થાય છે. (૩૯૮)
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy