________________
સ્વાધ્યા૦ ગ્રન્થસન્દેહ
उग्गाइ गाइ हसई, असंवुडो सह करेइ कंदपं । गिहिकज्जचिंतगोऽविय, ओसन्ने देइ गिण्हइ वा ॥ ३७३ ॥ धम्मकाओ अहिज्जर, घराघरं भमइ परिकहंतो अ । गणणा पमाणेण य, अइरित्तं वह उवगरणं ॥ ३७४ ॥ વારસ વાત તિાિ ય, ાથ-પાર-જાહÇમીત્રો । अंतोचि अहियास, अणहियासे न पडिलेहे ॥ ३७५ ॥
૧૩૬
શુદ્ધ માને ગેાપવે, શાતાગારવીઆ બનીને જ્યાં ઉત્તમ સાધુઆન વચરતા હોય તેવાં સંયમવિકલ ક્ષેત્રોમાં (આજીવિકા ચાલે એ ઉદ્દેશથી) વિચરે. (૩૭૨) વળી
મેાટા અવાજથી સંગીત કરે, સામાન્ય સંગીત કરે, ખુલ્લાં મુખે (ખડખડાટ) હસે, પ્રમાદ્દીપક વચના મેલીને સદા કદ (કામચેષ્ટાઓ) કરે, ગ્રહસ્થનાં કાર્યોની ચિંતા • કરે અને એસન્નને (શિથિલાચારીને) વસ્ત્રાદિ આપે અથવા તેમની પાસેથી લે. (૩૭૩).
•
આજીવિકા અર્થે ધર્મકથાઓને (શાસ્રાને) ભણે, ઘેર ઘેર ધર્મકથા (ઉપદેશ) કરતા કરે અને ગણત્રી (સંખ્યા) થી તથા માપથી વધારે(ઘણાં તથા મેટાં) ઉપકરણા રાખે. (૩૭૪) વળી–
મકાનની અંદરની તથા મહારની સામાન્ય હાજત તથા અસહ્ય હાજતે રાત્રે માત્રુ તથા સ્થડિલ માટેની આર માર ભૂમીઓનું (માંડલાંનું) તથા ત્રણ કાળ (ગ્રહણ કરવા) ની ભૂમીઓનું પડિલેહણ ન કરે. (૩૭૫) તથા