SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ ઉપદેશમાળા संजोअइ अइबहुअं, इंगाल सधूमगं अणट्ठाए । भुंजइ रूवबलट्ठा, न धरेइ अ पायपुंछणयं ॥३६९॥ अट्ठम छ? चउत्थं, संवच्छर चाउमास पक्खेसु । न करेइ सायबहुलो, न य विहरइ मासकप्पेणं ॥३७०॥ नीयं गिण्हइ पिंडं, एगागी अच्छए गिहत्थकहो। पावसुआणि अहिज्जइ, अहिगारो लोगगहणमि ॥३७१॥ परिभवह उग्गकारी, सुद्धं मग्गं निगूहए बालो। विहरइ सायागुरुओ, संजमविगलेसु खित्तेसु ॥३७२॥ ભેજન માંડલીના પાંચ દેશે સેવે ૧ સંયેજના, ૨ અતિપ્રમાણ આહાર, ૩ અંગારદેષ (રાગ), ૪ ધૂમ્રદેષ (દ્વેષ), તથા ૫ આહાર લેવાનાં શાસ્ત્રોક્ત સુધાની વેદના વિગેરે છે કારણ વિના શરીરનું રૂપ–બળ વધારવા આહાર વાપરે અને રજોહરણ ન રાખે.(૩૬૯) તથા વાર્ષિક, માસી અને પાક્ષિક તપને અઠમ છઠ અને ઉપવાસ સુખશીલપણાથી ન કરે અને માસકમ્પાદિ નવકલ્પી વિહારથી ન વિચરે. (૩૭૦) | એક ઘરનો આહાર નિત્ય વાપરે, એકલે રહે, ગ્રહસ્થાની વાત કર્યા કરે, જુગાર વિગેરેનાં પાપશાસ્ત્રો ભણે અને લોકોને પ્રસન્ન કરવામાં તત્પર રહે, પિતાનાં અનુષ્ઠાનમાં આદર ન કરે. (૩૭૧) વળી ઉગ્રવિહારી (અપ્રમાદી) સાધુઓને પરાભવ કરે (નિંદા કરે), બાલમંદબુદ્ધિવાળે તે જ્ઞાન-દર્શનચારિત્રરૂપ
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy