________________
ઉપદેશમાળા
ठवणकुले न ठवेई, पासत्थेहिं च संगयं कुणई । નિયમવાળગો, ન ય વેદપમન્ત્રાસીને દ્દા यह य दवदवाए, मूढो परिभवइ तहय रायणिए । परपरिवार्य गिण्हई, निठुरभासी विगहसीलो || ३६४ ॥
૧૩૩
विज्जं मंतं जोगं, तेगिच्छं कुणई भूइकम्मं च । અવર-નિમિત્તનીવી, બારમત્ત્વેિ મરૂ રૂિદ્દી કાલાતીત વાપરે ખીજાએ (ગુરૂએ) નહિ આપેલ વાપરે, તથા સૂર્યોદય પહેલાં અશનાદિ આહાર કે ઉપકરણ ઉપધિ આદિ ગ્રહણ કરે. (વહારે) (૩૬૨) વળી
ખાસ પ્રયાજને આહારાદિ મેળવવા ચાગ્ય ગુરૂનાં સ્થાપનાકુળા (શ્રીમંત કે ભક્ત ગ્રહસ્થાનાં ઘા) માંથી નિષ્કારણ આહારાદિ લાવે, પાર્શ્વસ્થાએની સાથે સ ંગતિ કરૈ, નિત્ય દુષ્ટ (સ ંક્લિષ્ટ) ચિત્તવાળા--પ્રમાદી બનીને વસતિ–ઉપધિ આદિમાં પ્રેક્ષણ–પ્રમાજ નાશીલ ન રહે. (૩૬૩) વળી–
માર્ગમાં જલ્દી (ત્વરાથી) ચાલે, જ્ઞાનાદિ ગુણેાથી વિશિષ્ટ રત્નાધિક મુનિએના તે મૂઢ પરાભવ કરે, બીજાની નિંદા કરે, કડવાં કઠાર વચન મેલે તથા સ્રીકથાદિ વિકથાએમાં તત્પર રહે. (ક૨) (૩૬૪)
દૈવી અધિક્તિ વિદ્યા, દેવાધિષ્ઠિત મંત્ર, મંત્રિત વિશિષ્ટ દ્રવ્યરૂપ યાગ, ઔષધ અને મંત્રેલી ભૂતિ (રાખ) ના પ્રયાગ કરવારૂપ ભૂતિક, એના પ્રયાગ કરે, વિદ્યા