________________
૧૩૨
સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ
सोव य सव्वराई, नीट्ठमचेयणो न वा झरइ । नमज्जतो पविसह, निसिहीयावस्सियं न करे || ३५९ || पाय पहे न पमज्जइ, जुगमायाए न सोहए इरियं । पुढवीदगअगणिमारुअ - वणस्सइतसेसु निरविक्खो || ३६०॥ सव्वं थोवं उवहिं, न पेहए न य करेइ सज्झायं । સદ્દો થશો, હજુલો નળમેયતનિટ્ટો રૂદ્ खित्ताईयं भुंजइ, कालाईयं तहेव अविदिनं । નિરૂ બજીયરે, તળારૂં બવ વગરનું રૂદ્રા
નિશ્ચેષ્ટ (મુડદાની જેમ) આખી રાત્રી સુતા રહે છે, પણ સ્વાધ્યાય ન કરે, રાત્રે અંધારામાં (ઈંડાસણથી) પ્રમાર્જન વિના માનમાં પેસેક્રે અને પેસતાં નિસિહી નીકળતાં આવસહી ન કહે. (૩૫૯)વળી–
મામાં (ગામના પેસાર–નિસારે) પગને ન પ્રમાએઁ, ઇર્યાસમિતિના પાલન માટે યુગ (સરી) પ્રમાણ દૃષ્ટિથી ભૂમી ન જીવે, પૃથ્વી-પાણી–અગ્નિ-વાયુ-વનસ્પતિ અને ત્રસ, એ છ કાય જીવાની નિઃશ ંકપણે વિરાધના કરે. (૩૬૦) વળી
ઘેાડી પણ ઉપધિનું પડિલેહણ ન કરે, દિવસે પણ સ્વાધ્યાય ન કરે, રાત્રે મેાટા શબ્દથી એલે, કલહ (કજીએ) કરે, એમ તુચ્છ પ્રકૃતિવાળા ગચ્છમાં પરસ્પર ચિત્તભેદ કરવામાં તત્પર રહે. (૩૬૧)વળી
બે ગાઉ ઉપરનું વહેારેલુ' (ક્ષેત્રાતીત) આહારાદિ વાપરે, ત્રણ પ્રહર ઉપરનું (ચાર પ્રહર પહેલાં) વહેારેલુ