SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ निच्च पवयणसोहा - कराण चरणुज्जयाण साहूणं । संविग्गविहारीणं, सव्यपयत्तेण कायव्वं ॥३४७॥ हीणस्स वि सुद्धपरूवगस्स, नाणाहियस्स कायन्त्रं । जणचित्तग्गहणत्थं, करित लिंगावसेसेऽवि ॥ ३४८ ॥ दगपाणं पुष्कफलं, असणिज्जं गिहत्यकिच्चाई | अजया पडि सेवंति, जइवेसविडंबना नवरं ॥ ३४९ ॥ '' રાગ પરિષહ સહવાથીક ક્ષય કરવામાં રાગેા સહાયક છે, માટે રાગની અતિ પીડાને પણ સહન કરી શકે (દુર્ધ્યાન ન થવા દે) તેણે ઔષધ કરવું નહિ. પણ અતિ સહન કરતાં સંઘયણુ મળ ન પહોંચવાથી સંયમનાં પડિલેહાણાદિ કાર્યો સીદાય તે તેણે ઔષધ કરવુ' અનુચિત નથી. (૩૪૬) શેષ સાધુએનું કર્તવ્ય એ છે કે ંમેશાં જૈન શાસનની શેાભા (પ્રભાવના) કરનારા અપ્રમાદી (ચારિત્રવત) મુનિએ અને મેાક્ષની એક ઇચ્છાવાળા સાધુએની સ પ્રયત્ના કરીને વૈયાવચ્ચાર્દિક કરવુ જોઇએ. (૩૪૭) અપ્રમત્ત (આત્માથી) મુનિએ મનુષ્યાને પ્રસન્ન કરવા માટે ચારિત્રમાં શિથિલ છતાં વિશેષ જ્ઞાની એવા શુદ્ધ ધર્મના પ્રરૂપકનું પણ ઉચિત કાર્ય કરવું. કારણ કે ‘સાધુએ પરસ્પર ઇર્ષ્યાળુ છે' એવો લેાકેામાં ઉડ્ડાહ ન થાય તે માટે સારા સાધુઓ પાર્શ્વ સ્થાદિનું પણ તેવુ' ઉચિત કરે છે. (૩૪૮) તે વેષધારી (પાર્શ્વ સ્થાદિ) કેવા હેાય તે કહે છે કેસચિત્ત પાણી, પુષ્પો, ફળો તથા આધાકર્મિકાદિ દાષિત
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy