SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાળ ૧૨૭ जइ ता असक्कणिज्ज, न तरसि काऊण तो इमं कीस । अप्पायत्तं न कुणसि, ? संजमजयणं जइजागं ॥३४४॥ जायम्मि देहसंदेहयम्मि, जयणाइ किंचि सेविज्जा । अह पुण सज्जो अ निरु-ज्जमो य तो संजमो कत्तो? રૂ૪ मा कुणउ जइ तिगिच्छं, अहियासेऊण जइ तरइ सम्मं । अहियासितस्स पुणो, जइ से जागा न हायति ॥३४६॥ હવે પિતાને અશક્ત માની પ્રમાદ સેવનારને કહે છે કે-જે તું ભિક્ષુ પડિમાદિ દુષ્કર (અશક્ય) આરાધન કરી શકતો નથી, તે હે સાધુ! ઉપર જણાવી તે સાધુને ગ્ય સમિતિનું પાલન વિગેરે સ્વાધીન સંયમની યતનાને (આરાધનાને) કેમ નથી કરતે ? (૩૪૪) કોઈ એમ માને કે શાસ્ત્રમાં ઉત્સર્ગની જેમ અપવાદનું પણ વિધાન છે તે પ્રમાદ કરનારને શો દોષ? તેને કહે છે કે-પ્રાણાંત સંકટ પ્રસંગે જયણાથી (વિવેકથી) કેઈક અપવાદને આશ્રય કરે (સે), પણ સમર્થ કે નિરંગી છતી શક્તિએ પણ શિથિલ્ય સેવે તે તેને સંયમ કેમ રહે? અર્થાત્ જિનાજ્ઞાનું પાલન ન થવાથી સંયમ ન જ રહે. (૩૪૫) અહીં સુધી ૨૫ મી ગાથામાં કહેલા સમિતિ વિગેરે દ્વારનું વર્ણન કર્યું. હવે સમર્થને શિથિલ્યથી સંયમને અભાવ થાય, માંદાને નહિ, તે શું ઔષધાદિ પણ ન લેવું? તે માટે કહે છે કે
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy